VIDEO: શું આ PSI આપી રહ્યા હતા આરોપીને ઘરે જવાની સુવિધા? અમરેલી જિલ્લા પોલીસ વડાએ કરી PSIની ધરપકડ

અમરેલી જિલ્લાના રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં આરોપીને મદદ કરનાર PSIની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને ઘરે મોકલી PSIએ મદદ કરી હોવાની બાતમી જિલ્લા પોલીસ વડાને મળતાં રાજુલા પોલીસને તપાસના આદેશ આપ્યાં હતાં. આ પણ વાંચો: મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ VIDEO Web Stories View more જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે […]

VIDEO: શું આ PSI આપી રહ્યા હતા આરોપીને ઘરે જવાની સુવિધા? અમરેલી જિલ્લા પોલીસ વડાએ કરી PSIની ધરપકડ
Follow Us:
| Updated on: Jul 18, 2019 | 5:40 AM

અમરેલી જિલ્લાના રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં આરોપીને મદદ કરનાર PSIની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને ઘરે મોકલી PSIએ મદદ કરી હોવાની બાતમી જિલ્લા પોલીસ વડાને મળતાં રાજુલા પોલીસને તપાસના આદેશ આપ્યાં હતાં.

આ પણ વાંચો: મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ VIDEO

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

જેને લઈ આરોપીને સુવિધા આપનાર PSI વી.વી.પંડયાની ધરપકડ કરવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આરોપીને છાવરવાના કેસમાં ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા હાલ PSIને કોર્ટે જામીન પર મુક્ત કર્યો છે. અને અમરેલી એસપીએ PSI પંડયાને સસ્પેન્ડ કરી દીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">