અમરેલીના ખાંભા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ, ગીરસોમનાથના ઉના અને ગીરગઢડામાં પણ વરસાદથી ખેડૂતો ચિંતિત

અમરેલી જિલ્લામાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. ખાંભામાં વરસાદી છાંટા પડયા છે. જયારે સાવરકુંડલાના વિજપડી ગામમાં પણ હળવો વરસાદ પડયો છે. સાથે જ પીપાવાવ અને વિક્ટર સહિતના ગામમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે.   Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે SBI પાસેથી 25 વર્ષ માટે […]

અમરેલીના ખાંભા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ, ગીરસોમનાથના ઉના અને ગીરગઢડામાં પણ વરસાદથી ખેડૂતો ચિંતિત
Follow Us:
| Updated on: Dec 10, 2020 | 5:00 PM

અમરેલી જિલ્લામાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. ખાંભામાં વરસાદી છાંટા પડયા છે. જયારે સાવરકુંડલાના વિજપડી ગામમાં પણ હળવો વરસાદ પડયો છે. સાથે જ પીપાવાવ અને વિક્ટર સહિતના ગામમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

તો અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તાર વારાસ્વરુપ, કોવાયા, ભાકોદર સહિતના ગામોમાં વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

તો ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ઉના અને ગીરગઢડાના ગામડાઓમાં વરસાદ પડયો છે. કોડીનાર, સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડયો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કમોસમી વરસાદ પડયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">