અમરેલી જિલ્લાના દરિયા કાંઠે વરસાદી માહોલ,હિંડોરણા ચોકડી, છતડીયા ગામોમાં ભારે વરસાદ

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે વરસાદી માહોલ સર્જાયો હતો. છેલ્લા કેટલાક સમયથી અટકી ગયેલા વરસાદ વચ્ચે રાજુલા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. હિંડોરણા ચોકડી, છતડીયા ગામોમાં ભારે વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડકતો પ્રસરી જ ગઈ હતી પરંતુ ખેડુતો માટે પણ આ વરસાદ લાભપ્રદ નિવડે તેમ મનાઈ રહ્યું છે. […]

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે વરસાદી માહોલ,હિંડોરણા ચોકડી, છતડીયા ગામોમાં ભારે વરસાદ
http://tv9gujarati.in/amreli-jilla-na-…ar-ma-pan-varsad/
Follow Us:
| Updated on: Jul 24, 2020 | 2:07 PM

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે વરસાદી માહોલ સર્જાયો હતો. છેલ્લા કેટલાક સમયથી અટકી ગયેલા વરસાદ વચ્ચે રાજુલા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. હિંડોરણા ચોકડી, છતડીયા ગામોમાં ભારે વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડકતો પ્રસરી જ ગઈ હતી પરંતુ ખેડુતો માટે પણ આ વરસાદ લાભપ્રદ નિવડે તેમ મનાઈ રહ્યું છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">