અમરેલી રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપના આગેવાનનું ઘટનાસ્થળે જ મોત

અમરેલી રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપના આગેવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. બાબરા નગરપાલિકાના પૂર્વ સભ્ય કુમારસિંહ સોલંકીનું મોત નિપજ્યું છે. અજાણ્યા વાહનની ટક્કરે ભાજપ આગેવાનનું મોત થયું છે. મૃતક ઈગોરાળા ગામે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જે બાદ બાઈક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કોઈ વાહનની ટક્કર લાગી હોવાનું અનુમાન […]

અમરેલી રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપના આગેવાનનું ઘટનાસ્થળે જ મોત
TV9 Webdesk12

|

Feb 02, 2020 | 4:18 PM

અમરેલી રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપના આગેવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. બાબરા નગરપાલિકાના પૂર્વ સભ્ય કુમારસિંહ સોલંકીનું મોત નિપજ્યું છે. અજાણ્યા વાહનની ટક્કરે ભાજપ આગેવાનનું મોત થયું છે. મૃતક ઈગોરાળા ગામે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જે બાદ બાઈક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કોઈ વાહનની ટક્કર લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ નિર્ભયા દુષ્કર્મ કેસમાં ફાંસી પર રોકની અરજી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati