ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સાથે મોટેરા સ્ટેડિયમમાં બોલિવુડના સિતારાઓનો પણ ઝગમગાટ જોવા મળશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મોટેરા સ્ટેડિયમમાં બોલિવુડના સિતારાઓના પણ ઝગમગાટ જોવા મળશે. ફિલ્મી સિતારાઓની ફોજ મોટેરામાં ખડકી દેવા પ્રયાસો શરૂ કરી દેવાયા છે. કેન્દ્ર સરકારે અમિતાબ બચ્ચનને આમંત્રણ આપ્યું છે. ભાજપના સાંસદ હેમા માલિની અને સની દેઓલની હાજરી નિશ્ચિત છે. તો ત્રણ ખાનબંધુઓ સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમીર […]

ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સાથે મોટેરા સ્ટેડિયમમાં બોલિવુડના સિતારાઓનો પણ ઝગમગાટ જોવા મળશે
TV9 Webdesk12

| Edited By: TV9 WebDesk8

Feb 18, 2020 | 3:31 PM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મોટેરા સ્ટેડિયમમાં બોલિવુડના સિતારાઓના પણ ઝગમગાટ જોવા મળશે. ફિલ્મી સિતારાઓની ફોજ મોટેરામાં ખડકી દેવા પ્રયાસો શરૂ કરી દેવાયા છે. કેન્દ્ર સરકારે અમિતાબ બચ્ચનને આમંત્રણ આપ્યું છે. ભાજપના સાંસદ હેમા માલિની અને સની દેઓલની હાજરી નિશ્ચિત છે. તો ત્રણ ખાનબંધુઓ સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમીર ખાન સાથેના સંપર્કો પણ જારી છે. સાથે જ વિવેક ઓબેરોય, કરણ જોહર અને શાહીદ કપૂર હાજર રહે તેવી સંભાવના છે. તેમજ કંગના રનૌત, એકતા કપૂર અને જીતેન્દ્રને પણ આમંત્રણ અપાયું છે. જો કે સોનમ કપૂર અને પિતા અનિલ કપૂર તો આવશે જ એમ મનાય રહ્યું છે.

આ પણ વાંચોઃ ભુજની સહજાનંદ ઈન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મ તપાસવાના વિવાદમાં આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર મોકલાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati