અમદાવાદની LG અને શારદાબેન હોસ્પિટલમાં પીપીઇ કીટ કૌભાંડ, PPE કીટની ખરીદીની કિંમતોમાં ગરબડ હોવાનો RTIના જવાબમાં ઘટસ્ફોટ
અમદાવાદની બે નોન કોવિડ હોસ્પિટલમાં PPE કીટ કૌભાંડ સામે આવ્યું છે. AMCની LG અને શારદાબેન હોસ્પિટલ દ્વારા ખરીદેલી PPE કીટની કિંમતોમાં ગરબડ હોવાનો RTIના જવાબમાં ઘટસ્ફોટ થયો છે. આ બંને હોસ્પિટલ નોન કોવિડ હોવા છતાં PPE કીટની ખરીદી પાછળ 33 લાખનો ધુમાડો કર્યો છે. LG હોસ્પિટલે એક દિવસ કીટ દીઠ રૂપિયા 630 તો બીજે જ […]
અમદાવાદની બે નોન કોવિડ હોસ્પિટલમાં PPE કીટ કૌભાંડ સામે આવ્યું છે. AMCની LG અને શારદાબેન હોસ્પિટલ દ્વારા ખરીદેલી PPE કીટની કિંમતોમાં ગરબડ હોવાનો RTIના જવાબમાં ઘટસ્ફોટ થયો છે. આ બંને હોસ્પિટલ નોન કોવિડ હોવા છતાં PPE કીટની ખરીદી પાછળ 33 લાખનો ધુમાડો કર્યો છે. LG હોસ્પિટલે એક દિવસ કીટ દીઠ રૂપિયા 630 તો બીજે જ દિવસે 792 રૂપિયા ચૂકવ્યા છે.તો શારદાબેન હોસ્પિટલે એક મહિનામાં 170 રૂપિયાથી 980 રૂપિયા સુધીનો ભાવ ચૂકવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો