અમદાવાદમાં GEB તેમજ ટોરેન્ટ સામે લોકોનો રોષ ફાટી નિકળ્યો, આડેધડ બિલો ફટકારાતા લોકો લાલઘુમ

અમદાવાદમાં GEB તેમજ ટોરેન્ટ સામે લોકોનો રોષ ફાટી નિકળ્યો છે. આડેધડ બિલો ફટકારવામાં આવતા લોકો વિફર્યા હતા આડેધડ બિલ ફટકારતા લોકો વિફર્યા હતા. આ લોકોને 3 થી 5 ગણા બીલ પધરાવાયા હતા અને બિલ નહી ભરાય તો વિજ કનેક્શન કાપવા વિજ કંપનીઓની ચિમકીને લઈ જનતામાં રોષ વ્યાપી ગયો હતો. સાંભળો શું કહી રહી સ્થાનિક જનતા.

http://tv9gujarati.in/amdavaad-ma-geb-…ad-bil-fatkaraya/
Follow Us:
| Updated on: Jul 08, 2020 | 6:44 AM

અમદાવાદમાં GEB તેમજ ટોરેન્ટ સામે લોકોનો રોષ ફાટી નિકળ્યો છે. આડેધડ બિલો ફટકારવામાં આવતા લોકો વિફર્યા હતા આડેધડ બિલ ફટકારતા લોકો વિફર્યા હતા. આ લોકોને 3 થી 5 ગણા બીલ પધરાવાયા હતા અને બિલ નહી ભરાય તો વિજ કનેક્શન કાપવા વિજ કંપનીઓની ચિમકીને લઈ જનતામાં રોષ વ્યાપી ગયો હતો. સાંભળો શું કહી રહી સ્થાનિક જનતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">