અમદાવાદનાં શિક્ષકો બાદ HTAT શિક્ષકો આંદોલનના રસ્તે, 4400 ગ્રેડ પે લાગુ કરવા તથા ઓવર સેટઅપ રદ કરવા માગ

અમદાવાદનાં શિક્ષકો બાદ HTAT શિક્ષકો આંદોલનના રસ્તે ઉતર્યા છે. HTAT હિત રક્ષક સમિતિ દ્વારા આંદોલનનું આહવાન આપવામાં આવ્યું છે. HTAT કેડરના પડતર પ્રશ્નો હલ કરવા સોમવારથી ધરણા પ્રદર્શન કરવામાં આવશે. 250 વિદ્યાર્થીએ એક HTATની નિમણૂક સામે 150 વિદ્યાર્થીઓની સંખ્યા કરવા માગ કરવામાં આવી છે. અન્ય પડતર પ્રશ્નો પર નિરાકરણ ના આવતા HTAT આચાર્યોએ આંદોલનનો માર્ગ […]

અમદાવાદનાં શિક્ષકો બાદ HTAT શિક્ષકો આંદોલનના રસ્તે, 4400 ગ્રેડ પે લાગુ કરવા તથા ઓવર સેટઅપ રદ કરવા માગ
Follow Us:
| Updated on: Dec 13, 2020 | 12:21 PM

અમદાવાદનાં શિક્ષકો બાદ HTAT શિક્ષકો આંદોલનના રસ્તે ઉતર્યા છે. HTAT હિત રક્ષક સમિતિ દ્વારા આંદોલનનું આહવાન આપવામાં આવ્યું છે. HTAT કેડરના પડતર પ્રશ્નો હલ કરવા સોમવારથી ધરણા પ્રદર્શન કરવામાં આવશે. 250 વિદ્યાર્થીએ એક HTATની નિમણૂક સામે 150 વિદ્યાર્થીઓની સંખ્યા કરવા માગ કરવામાં આવી છે. અન્ય પડતર પ્રશ્નો પર નિરાકરણ ના આવતા HTAT આચાર્યોએ આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો છે. 4400 ગ્રેડ પે લાગુ કરવા તથા ઓવર સેટઅપ રદ કરવા માગ કરવામાં આવી છે. સરકારને અલ્ટીમેટમ આપ્યા બાદ હવે આંદોલનના માર્ગે ઉતર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">