અમદાવાદમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને મંદિરો, મસ્જિદ અને દેરાસર સહિતના ધાર્મિક સ્થળોએ કોરોના ટેસ્ટ શરૂ કર્યા,6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

અમદાવાદમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને દક્ષિણ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા મંદિરો, મસ્જિદ અને દેરાસર સહિતના ધાર્મિક સ્થળોએ કોરોના ટેસ્ટ શરૂ કર્યા છે જેમાં 288 લોકોનો કોરોના ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટમાં 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. શ્રાવણ મહિનો શરૂ થતાં જ મ્યુનિ.એ વિશેષ કરીને મંદિરે દર્શન કરવા આવતા લોકોના એન્ટિજન ટેસ્ટ કરવાનું શરૂ કર્યું […]

અમદાવાદમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને મંદિરો, મસ્જિદ અને દેરાસર સહિતના ધાર્મિક સ્થળોએ કોરોના ટેસ્ટ શરૂ કર્યા,6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
http://tv9gujarati.in/amdaavad-ma-korp…ko-postive-aavya/
Follow Us:
| Updated on: Jul 25, 2020 | 3:55 AM

અમદાવાદમાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને દક્ષિણ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા મંદિરો, મસ્જિદ અને દેરાસર સહિતના ધાર્મિક સ્થળોએ કોરોના ટેસ્ટ શરૂ કર્યા છે જેમાં 288 લોકોનો કોરોના ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટમાં 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. શ્રાવણ મહિનો શરૂ થતાં જ મ્યુનિ.એ વિશેષ કરીને મંદિરે દર્શન કરવા આવતા લોકોના એન્ટિજન ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">