અમદાવાદ: AMCનું વર્ષ 2020-21 માટેનું રૂપિયા 9,685 કરોડનું બજેટ મંજૂર

અમદાવાદ કોર્પોરેશને વર્ષ 2020-21નું બજેટ મંજૂર કર્યુ છે. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં રૂપિયા 777 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વધારા સાથે સ્ટેન્ડિંગ ચેરમન દ્વારા વર્ષ 2020-2021નું રૂપિયા 9,685 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   બજેટમાં મ્યુનિસિપલ કમિશ્નરે સુચવેલા […]

અમદાવાદ: AMCનું વર્ષ 2020-21 માટેનું રૂપિયા 9,685 કરોડનું બજેટ મંજૂર
Kunjan Shukal

|

Feb 06, 2020 | 6:47 AM

અમદાવાદ કોર્પોરેશને વર્ષ 2020-21નું બજેટ મંજૂર કર્યુ છે. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં રૂપિયા 777 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વધારા સાથે સ્ટેન્ડિંગ ચેરમન દ્વારા વર્ષ 2020-2021નું રૂપિયા 9,685 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બજેટમાં મ્યુનિસિપલ કમિશ્નરે સુચવેલા વાહન વેરાનો કર યથાવત રાખવામાં આવ્યો છે. તે સિવાય કમિશ્નરના ડ્રાફટ બજેટમાં સુચવાયેલા પ્રોપર્ટી ટેક્સના સુચનને ફગાવવામાં આવ્યા છે. ડ્રાફ્ટબજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો સુચવાયો હતો તે પાછો ખેચવામાં આવ્યો છે અને કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ચૂંટણીને લઈને પણ મિલકત વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દિલ્હી વિધાનસભા ચૂંટણી: આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ થશે શાંત, રાજકીય પાર્ટીઓના સ્ટાર પ્રચારક મેદાનમાં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati