અંબાજીના ગબ્બરનો રોપ વે 4 જાન્યુઆરીથી પાંચ દિવસ રહેશે બંધ

બનાસકાંઠા જિલ્લા સ્થિત અંબાજી નજીક ગબ્બર ખાતેનો રોપ વે આવતીકાલથી પાંચ દિવસ બંધ રહેશે. વાર્ષિક સમારકામ માટે ગબ્બરનો રોપ વે આવતીકાલ 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી લોકોની અવર જવર માટે સંપૂર્ણ બંધ રહેશે. જો કે ગબ્બર મંદિર ખાતે દર્શન કરવા માટે લોકો ડુંગર ઉપર પગથિયા ચડીને આવ જા કરી શકશે. લોકોની સુરક્ષા માટે રોપ વેને […]

અંબાજીના ગબ્બરનો રોપ વે 4 જાન્યુઆરીથી પાંચ દિવસ રહેશે બંધ
Girnar ropeway
Follow Us:
| Updated on: Jan 03, 2021 | 3:02 PM

બનાસકાંઠા જિલ્લા સ્થિત અંબાજી નજીક ગબ્બર ખાતેનો રોપ વે આવતીકાલથી પાંચ દિવસ બંધ રહેશે. વાર્ષિક સમારકામ માટે ગબ્બરનો રોપ વે આવતીકાલ 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી લોકોની અવર જવર માટે સંપૂર્ણ બંધ રહેશે. જો કે ગબ્બર મંદિર ખાતે દર્શન કરવા માટે લોકો ડુંગર ઉપર પગથિયા ચડીને આવ જા કરી શકશે. લોકોની સુરક્ષા માટે રોપ વેને સમયાતંરે સમારકામ કરવુ આવશ્યક હોવાથી પાંચ દિવસ માટે રોપવે સેવા લોકો માટે બંધ કરાશે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

g clip-path="url(#clip0_868_265)">