અંબાજીમાં આઠમ નિમિતે ભક્તોનો ધસારો, પ્રસાદ વહેંચણી માટે કરાઇ અલાયદી વ્યવસ્થા

  • Publish Date - 3:17 pm, Sat, 24 October 20
અંબાજીમાં આઠમ નિમિતે ભક્તોનો ધસારો, પ્રસાદ વહેંચણી માટે કરાઇ અલાયદી વ્યવસ્થા

નવરાત્રિના પાવન પર્વની આઠમ નિમિતે માં-અંબાના દ્વારે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. દુર્ગાષ્ટમી નિમિતે મોટીસંખ્યામાં ભક્તો મંદિરે આવી રહ્યા છે. જોકે, મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને અંકુશમાં લેવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ ભક્તોમાં પ્રસાદ વહેંચણી માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati