Alpesh Thakorએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 3 ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા, જમીન પચાવ્યાનો આરોપ

અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અંતર્ગત Alpesh Thakorની પત્રકાર પરિષદ યોજાઇ. Alpesh Thakorએ ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા હતા. અલ્પેશ ઠાકોરે પ્રેસ કરી 3 ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા છે. જેમાં ગણેશ મેરિડિયનના કલ્પેશ પટેલ, ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટ, ભાવિક દેસાઈ સામે આક્ષેપ કરાયા છે. ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 250 કરોડની જમીન પચાવી હોવાનો […]

Alpesh Thakorએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 3 ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા, જમીન પચાવ્યાનો આરોપ
ફોટો અલ્પેશ ઠાકોર
Follow Us:
| Updated on: Jan 04, 2021 | 12:09 PM

અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એકટ અંતર્ગત Alpesh Thakorની પત્રકાર પરિષદ યોજાઇ. Alpesh Thakorએ ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા હતા. અલ્પેશ ઠાકોરે પ્રેસ કરી 3 ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા છે. જેમાં ગણેશ મેરિડિયનના કલ્પેશ પટેલ, ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટ, ભાવિક દેસાઈ સામે આક્ષેપ કરાયા છે. ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 250 કરોડની જમીન પચાવી હોવાનો આક્ષેપ થયો છે. ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 400 કરોડની જમીન પચાવી હોવાનો આક્ષેપ થયો છે. જયારે ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ કરાયો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">