મગફળીનું કથિત કૌભાંડઃ CM રૂપાણીએ તપાસ અંગે નિવેદન સાથે આ એજન્સીને જવાબદાર ગણાવી

મગફળીનું કથિત કૌભાંડઃ CM રૂપાણીએ તપાસ અંગે નિવેદન સાથે આ એજન્સીને જવાબદાર ગણાવી

મગફળીના કથિત કૌભાંડને લઈને મુખ્યપ્રધાન રૂપાણીએ નાફેડની ફરિયાદ બાદ તપાસ કરાવવાનું નિવેદન કર્યું છે. આ અંગે વાત કરતા સીએમ રૂપાણીએ કહ્યું કે, મગફળી નાફેડની જવાબદારીમાં આવે છે. એટલે તેમણે આ તમામ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. વધુમાં જણાવ્યું કે, નાફેડ આ અંગે ફરિયાદ કરશે તો તપાસ કરવામા આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક પર ચૂંટણી માટે 25 તારીખે કોંગ્રેસના 2 ઉમેદવારો ફોર્મ ભરી શકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ દરમિયાન મુખ્યપ્રધાન રૂપાણીએ વિપક્ષના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. અને વિપક્ષના હ્યદયમાં ખેડૂતો માટે કોઈ સહાનુભૂતી ન હોવાનું જણાવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati