અમદાવાદનું પ્રખ્યાત લૉ-ગાર્ડન બજાર હવે રાત્રે ખુલ્લું નહીં રહે, મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા હોવાથી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

અમદાવાદનું પ્રખ્યાત લૉ-ગાર્ડન બજાર હવે રાત્રે ખુલ્લું નહીં રહે, મોટી સંખ્યામાં લોકો એકઠાં થતા હોવાથી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

અમદાવાદમાં મોડી રાત સુધી ખુલ્લું રહેતું લૉ-ગાર્ડન બજાર હવે સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે. કોરોનાકાળમાં બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે હવેથી બજાર બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. બજારમાં લોકોની ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી રાત્રે બજાર […]

Utpal Patel

| Edited By: Bhavesh Bhatti

Sep 26, 2020 | 6:18 PM

અમદાવાદમાં મોડી રાત સુધી ખુલ્લું રહેતું લૉ-ગાર્ડન બજાર હવે સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે. કોરોનાકાળમાં બજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે હવેથી બજાર બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. બજારમાં લોકોની ભીડને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી રાત્રે બજાર બંધ રહેશે.

આ પણ વાંચો: ઉકાઇ ડેમની જળસપાટીમાં સતત વધારો, ડેમના 10 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati