અમદાવાદ

“અમદાવાદ રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા આ શહેરની ખાસિયત પણ ખાસ છે. અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું.. અહમદશાહ બાદશાહ દ્વારા વસાવવામાં આવેલા આ શહેર સાથે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા’ કહેવત આજે પણ લોકમુખે છે.
અણહીલવાડ થી લઈ મોગલ વંશ સુધીની સફરને નિહાળનારા આ શહેરની ચમક અનેરી છે અને તેનો રૂઆબ કઈક અલગ જ છે. સરદાર પટેલ, ગાંધીજીથી લઈ કસ્તુર લાલભાઈ અને સારાભાઈની પ્રયોગશાળામાં પાર પડેલા આ શહેરને અમદાવાદ કહેવામાં આવે છે. 1960થી 1972નાં સમય દરમિયાન અમદાવાદ રાજ્યનું પાટનગર પણ રહી ચુક્યું છે. ઈસ 1411ની સાલમાં સ્થપાયેલા શહેરની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદની વસ્તી 56,33,927 હતી જે અમદાવાદને ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું પાંચમા ક્રમનું શહેર બનાવે છે.શહેરના વ્યાપને ગણતા અમદાવાદની વસ્તી 63,57,693ની હતી, જે હવે 76,50,000ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવે છે. આ પેજ પર આપને Ahmedabad News, Ahmedabad News Today, Ahmedabad Gujarati News, Ahmedabad Gujarati News, Ahmedabad News in Gujarati, Ahmedabad Political News, Ahmedabad latest News, Ahmedabad Business News, Ahmedabad Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. Ahmedabad Gujarati News

વધુ વાંચો

Gujarati Video : કોંગ્રેસની પેપરલીક કાંડ મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ

અમદાવાદ Thu, Feb 2, 2023 07:25 PM

Ahmedabad :વિદેશમાં વર્ક વિઝા અપાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ, સુરતથી બે આરોપીની ધરપકડ

અમદાવાદ Thu, Feb 2, 2023 05:23 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ખાસ વ્યક્તિ સાથે PM મોદી IND vs AUS ટેસ્ટ મેચનો આનંદ માણશે

Cricket Photos Thu, Feb 2, 2023 05:08 PM

Ahmedabad : ચાંદખેડામાં ઘટી આધાતજનક ઘટના, યુવકે ઘરમાં ઘૂસી પરણિતાની હત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદ Thu, Feb 2, 2023 04:46 PM

Shubman Gill માટે મોટેરા સ્ટેડિયમમાં ચાહકોએ લગાડ્યા નારા, ‘હમારી ભાભી કૈસી હો સારા ભાભી જેસી હો’ Viedo Viral

અમદાવાદ Thu, Feb 2, 2023 03:42 PM

Ahmedabad: સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધાારો, મધ્યમ વર્ગ માટે લગ્નગાળામાં સોનું ખરીદવું બન્યું મુશ્કેલ

અમદાવાદ Thu, Feb 2, 2023 02:35 PM

Ahmedabad : ગઠિયાઓ પળભરમાં 27 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર ! દસ દિવસમાં બીજો આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાતા અનેક સવાલ

અમદાવાદ Thu, Feb 2, 2023 02:13 PM

Sports News: રાષ્ટ્રીય કક્ષાની 9મી કોરિયન કરાટે સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બન્યા અમદાવાદના 4 બાળસ્પર્ધક

અમદાવાદ Thu, Feb 2, 2023 01:26 PM

Ahmedabad : અખબાર નગર સર્કલ પાસે 25 લાખથી વધુના દાગીનાની લૂંટ

અમદાવાદ Thu, Feb 2, 2023 08:54 AM

Vadodara : પેપર લીક કૌભાંડમાં ઓરિસ્સાના આરોપીને પોલીસે ઝડપ્યો, વડોદરા કોર્ટે 10 દિવસના જામીન મંજૂર કર્યાં, આ રીત ઘડ્યો હતો પેપરલીકનો કારસો?

અમદાવાદ Thu, Feb 2, 2023 07:55 AM

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલે કરી છગ્ગા-ચોગ્ગાની આતશબાજી, ફટકારી ટી-20 કરિયરની પ્રથમ સદી

અમદાવાદ Wed, Feb 1, 2023 08:24 PM

Ahmedabad: નવસારીના ચીખલીમાં મોબાઇલ શોપમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદ Wed, Feb 1, 2023 08:24 PM

Ahmedabad: અસલી નોટોની આડમાં નક્લી નોટો મુકી સોના ચાંદીના વેપારીને લગાવ્યો 29 લાખથી વધુનો ચુનો, ક્રાઈમબ્રાંચે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ Wed, Feb 1, 2023 08:19 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયું U19 મહિલા ચેમ્પિયન ટીમનું સન્માન, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ રહ્યો હાજર

અમદાવાદ Wed, Feb 1, 2023 07:33 PM

Gujarati Video : મેટ્રોમાં ક્રિકેટ રસીકોનો ધસારો, મોટેરા મેટ્રો સ્ટેશન પર ભારે ભીડ

અમદાવાદ Wed, Feb 1, 2023 07:20 PM

Click on your DTH Provider to Add TV9 Gujarati