અમદાવાદ

“અમદાવાદ રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા આ શહેરની ખાસિયત પણ ખાસ છે. અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું.. અહમદશાહ બાદશાહ દ્વારા વસાવવામાં આવેલા આ શહેર સાથે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા’ કહેવત આજે પણ લોકમુખે છે.
અણહીલવાડ થી લઈ મોગલ વંશ સુધીની સફરને નિહાળનારા આ શહેરની ચમક અનેરી છે અને તેનો રૂઆબ કઈક અલગ જ છે. સરદાર પટેલ, ગાંધીજીથી લઈ કસ્તુર લાલભાઈ અને સારાભાઈની પ્રયોગશાળામાં પાર પડેલા આ શહેરને અમદાવાદ કહેવામાં આવે છે. 1960થી 1972નાં સમય દરમિયાન અમદાવાદ રાજ્યનું પાટનગર પણ રહી ચુક્યું છે. ઈસ 1411ની સાલમાં સ્થપાયેલા શહેરની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદની વસ્તી 56,33,927 હતી જે અમદાવાદને ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું પાંચમા ક્રમનું શહેર બનાવે છે.શહેરના વ્યાપને ગણતા અમદાવાદની વસ્તી 63,57,693ની હતી, જે હવે 76,50,000ની અંદાજીત છે, તેને ભારતમાં સાતમાં ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવે છે. આ પેજ પર આપને Ahmedabad News, Ahmedabad News Today, Ahmedabad Gujarati News, Ahmedabad Gujarati News, Ahmedabad News in Gujarati, Ahmedabad Political News, Ahmedabad latest News, Ahmedabad Business News, Ahmedabad Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. Ahmedabad Gujarati News

વધુ વાંચો

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગ ફરી ઉઠી, ABVP દ્વારા ચલાવવામાં આવશે અભિયાન

અમદાવાદ Wed, Feb 8, 2023 12:24 PM

Gujarati Video : આણંદની કૃષિ યુનિવર્સિટીના પૂર્વ VC કાર સાથે AMCએ ખોદેલા ખાડામાં ખાબક્યા, સમયસૂચકતાને કારણે થયો બચાવ

અમદાવાદ Wed, Feb 8, 2023 11:57 AM

બેવડી ઋતુના પગલે ગુજરાતમાં વકર્યો રોગચાળો, અમદાવાદમાં 4 દિવસમાં સ્વાઈન ફ્લૂના 29 કેસ, રાજકોટમાં વાયરલના કેસ વધ્યા

Healthcare Wed, Feb 8, 2023 09:36 AM

Gujarati Video : અમદાવાદમાં રેશનકાર્ડ ધારકોને સડેલા અનાજનું કરાયુ વિતરણ, CMO સુધી પહોંચી ફરિયાદ

અમદાવાદ Wed, Feb 8, 2023 08:32 AM

Gujarati Video: કબૂતરબાજીના મુખ્ય સૂત્રધાર બોબી પટેલની રેગ્યુલર જામીન માટેની અરજી ગ્રામ્ય સેશન્સ કોર્ટ ફગાવી

અમદાવાદ Tue, Feb 7, 2023 10:21 PM

Video: રાજકોટમાં બાર કાઉન્સિલની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ મુદ્દે મોટો ખૂલાસો પેપર લીક થયુ હોવાની વાતને BCIએ નકારી

અમદાવાદ Tue, Feb 7, 2023 08:43 PM

Video: જંત્રી મુદ્દે હાલ કોઈ નવી રાહત નહીં, 4 ફેબ્રુઆરી બાદના દસ્તાવેજ કે સ્ટેમ્પ પેપરની ખરીદી પર લાગશે નવા દર

અમદાવાદ Tue, Feb 7, 2023 08:30 PM

JEE મેઈન્સમાં અમદાવાદના કૌશલ વિજયવર્ગિયે માર્યું મેદાન, 3 વિષયમાં મેળવ્યા 100માંથી 100 માર્ક્સ

અમદાવાદ Tue, Feb 7, 2023 06:50 PM

Video : છેડતીના કેસમાં પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને હાઈકોર્ટે તરફથી મળી રાહત, 17 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર ફરમાવ્યો મનાઈ હુકમ

અમદાવાદ Tue, Feb 7, 2023 05:35 PM

JEE મેઈન્સમાં અમદાવાદના બે વિદ્યાર્થી 100 ટકા સાથે ઉત્તીર્ણ થયા, જાણો કોણ છે આ વિદ્યાર્થીઓ

અમદાવાદ Tue, Feb 7, 2023 04:53 PM

Gujarati Video : અમદાવાદ રિવરફ્રન્ટ પર 60 કરોડના ખર્ચે બન્યુ મલ્ટીલેવલ પાર્કિંગ, AMC 15 માર્ચે જનતા માટે મુકશે ખુલ્લુ

અમદાવાદ Tue, Feb 7, 2023 03:27 PM

Gujarati Video : અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનને નવી જંત્રી મુદ્દે મુખ્યપ્રધાનને રજૂઆત કરી, વાંધા અને સૂચનો આપ્યા

અમદાવાદ Tue, Feb 7, 2023 01:20 PM

Surendranagar: પાટડીના રણમાં અગરિયા મહિલાઓના પરિશ્રમની સ્ટોરી સાંભળી હિલેરી ક્લિન્ટન બન્યા નતમસ્તક, 50 મિલિયન ડોલરના દાનની કરી જાહેરાત

અમદાવાદ Tue, Feb 7, 2023 12:56 PM

અમદાવાદમાં આજથી કોસમોસ ફ્લાવર વેલીનો પ્રારંભ, કાશ્મીરના ફુલ હવે શહેરમાં નિહાળી શકાશે

અમદાવાદ Tue, Feb 7, 2023 11:58 AM

Railway news: અમદાવાદ-મહેસાણાથી આવતી જતી 14 ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે, જાણો સમગ્ર વિગત

અમદાવાદ Tue, Feb 7, 2023 08:43 AM

Click on your DTH Provider to Add TV9 Gujarati