સાબરમતી નદીમાંથી માતા-પૂત્રનો બાંધેલી હાલતમા મળ્યો મૃતદેહ

સાબરમતી નદીમાંથી ( Sabarmati river ) બાંધેલી હાલતમા મૃતદેહ મળી આવતા પોલીસે, હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે

| Updated on: Apr 15, 2021 | 10:19 AM

અમદાવાદની સાબરમતી ( Sabarmati ) નદીમાંથી માતા પૂત્રનો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા, પોલીસ પણ ચોકી ઉઠી છે. મૃતક કોણ છે, તેની ઓળખ કરવા અંગે તેમજ આ હત્યા છે કે આત્મહત્યા તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર અમદાવાદમાં રાત્રીના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ હોય છે, ત્યારે આ માતા પૂત્રના મૃતદેહ બાંધેલી હાલતમાં સાબરમતી નદીમાંથી મળી આવવાની ઘટનાએ પોલીસ માટે પણ વિમાસણ સર્જી છે. સાબરમતી નદીમાં મૃતદેહ તરતા હોવાની બાબતની જાણકારીએ, ફાયર બ્રિગેડના જવાનોએ, બન્નેના મૃતદેહ બહાર કાઢીને પોલીસને હવાલે કર્યા છે.

સાબરમતી નદીના ગાંધીબ્રિજ નજીકથી મળી આવેલ મૃતદેહ પૈકી માતાની ઉપર 30 વર્ષની આસપાસ અને બાળકની ઉમર અઢીથી ત્રણ વર્ષની આસપાસનું હોવાનું અનુમાન છે. સાબરમતી નદીમાંથી મળી આવેલા બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. અને આ બન્ને મૃતદેહની ઓળખ મેળવવા, તેમજ હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">