અગ્નિપથની આગ ગુજરાત સુધી પહોંચી, અમદાવાદમાં પ્રદર્શનકારીઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત

આગેવાનોની અટકાયત થતા પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.જો કે બાદમાં વિરોધને જોતા પોલીસે કોર્પોરેટર નિકુલસિંહ તોમરને (Nakulsingh Tomar) મુક્ત કરવામાં આવ્યો હતો.

અગ્નિપથની આગ ગુજરાત સુધી પહોંચી, અમદાવાદમાં પ્રદર્શનકારીઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત
Agneepath Scheme Protest
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 1:40 PM

Agneepath Scheme: અગ્નિપથ યોજનાનો હવે ગુજરાતમાં(Gujarat)  પણ વિરોધ શરૂ થયો છે.અમદાવાદના કુબેર નગર ખાતે  પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા.જો કે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે (Ahmedabad Police) અટકાયત કરી છે.તમને જણાવવું રહ્યું કે,કોર્પોરેટર નિકુલસિંહ તોમર સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી છે. આગેવાનોની અટકાયત થતા પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.જો કે બાદમાં વિરોધને જોતા પોલીસે કોર્પોરેટર નિકુલસિંહ તોમરને (Nakulsingh Tomar) મુક્ત કરવામાં આવ્યો હતો.

‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ યથાવત

નરેન્દ્ર મોદી સરકારની નવી ‘અગ્નિપથ’ યોજના(Agneepath Scheme) વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ઘણા સ્થળોએ વિરોધીઓએ હિંસક પ્રદર્શન કર્યું હતુ. બલિયામાં, પ્રદર્શનકારીઓએ ટ્રેનના ખાલી કોચને આગ લગાડી અને અલીગઢ(Aligarh)માં એક પોલીસ ચોકીને સળગાવી દીધી. હિંસક દેખાવોના સંબંધમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 260 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

અધિક પોલીસ મહાનિર્દેશક (Law and Order)) પ્રશાંત કુમારે જણાવ્યું હતુ કે, કેટલાક યુવાનોના જૂથે અલીગઢના ટપ્પલ વિસ્તારમાં અલીગઢ-પલવલ હાઈવે પર આવેલી જટ્ટારી પોલીસ ચોકીને આગ લગાવી દીધી હતી. આ ઉપરાંત તેણે પોલીસના વાહનને પણ આગ ચાંપી દીધી હતી. વિરોધીઓએ અલીગઢ અને ટપ્પલ વચ્ચે ફસાયેલા કેટલાક ખાનગી વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો.તમને જણાવવું રહ્યું કે, હિંસક પ્રદર્શન દરમિયાન ખેરના પોલીસ અધિકારી ઈન્દુ સિદ્ધાર્થને પણ ઈજા થઈ હતી.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">