અમદાવાદમાં ચાલી રહેલું સફાઈ કામદારોનું આંદોલન વધુ ઉગ્ર બનવાનાં એંધાણ, ભારતીય મજદૂર સંઘનો ટેકો

અમદાવાદમાં ચાલી રહેલું સફાઈ કામદારોનું આંદોલન આવતીકાલે વધુ ઉગ્ર બની શકે છે. અમદાવાદ શહેર વાલ્મિકી એકતા સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે મંગળવારે મંજૂરી મળે કે ન મળે, પરંતુ તે દિવસે દાણાપીઠ AMC ઓફિસ અને રિવર ફ્રન્ટહાઉસ પર ધરણા અને ઘેરાવ કરવામાં આવશે. આ ઘેરાબંધી અન્ય વિભાગના કર્મચારીઓ પણ જોડાશે જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય […]

અમદાવાદમાં ચાલી રહેલું સફાઈ કામદારોનું આંદોલન વધુ ઉગ્ર બનવાનાં એંધાણ, ભારતીય મજદૂર સંઘનો ટેકો
Follow Us:
| Updated on: Dec 28, 2020 | 3:55 PM

અમદાવાદમાં ચાલી રહેલું સફાઈ કામદારોનું આંદોલન આવતીકાલે વધુ ઉગ્ર બની શકે છે. અમદાવાદ શહેર વાલ્મિકી એકતા સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે મંગળવારે મંજૂરી મળે કે ન મળે, પરંતુ તે દિવસે દાણાપીઠ AMC ઓફિસ અને રિવર ફ્રન્ટહાઉસ પર ધરણા અને ઘેરાવ કરવામાં આવશે. આ ઘેરાબંધી અન્ય વિભાગના કર્મચારીઓ પણ જોડાશે જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી કચરો નહિ ઉપાડવામાં આવે.. નોકર મંડળ સાથે ભારતીય મજદૂર સંઘે પણ સફાઇ કામદારોને ટેકો જાહેર કર્યો છે અને સાથે જ આ સમિતિને ટેકો આપવા અન્ય એએમટીએસ, બીઆરટીએસ, હોસ્પિટલો સહિતના યુનિયનો પણ આગળ આવે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે સફાઈ કામદારોની હડતાળને પગલે છઠ્ઠા દિવસે પણ શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા હતા જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રિલીફ રોડ, બોડકદેવ, ભૂયંગદેવ, વેજલપુર, જમાલપુર સહિત પશ્ચિમ વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">