અનોખી રાખડી : સાધના સ્કૂલના વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સની થીમ પર 200 ફૂટ લાંબી રાખડી બનાવી

આ વર્ષે વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સની થીમ પર રાખડી બનાવવાનો વિચાર આવ્યો.અને કોરોનાકાળમાં કોરોના વોરિયર્સ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવા માટે આ રાખડી તૈયાર કરવામાં આવી છે.

અનોખી રાખડી : સાધના સ્કૂલના વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સની થીમ પર 200 ફૂટ લાંબી રાખડી બનાવી
Sadhana School students make 200 feet long Rakhi on the theme of Corona Warriors
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Aug 21, 2021 | 6:11 PM

કોરોના કાળમાં કોરોના વોરિયર્સ(Corona Warriors) ની કામગીરી સરાહનીય રહી. જેમાં કોરોના વોરિયર્સ પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવ્યા છે.ત્યારે રાખડી(Rakhi) ના માધ્યમથી કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવી છે. શહેરની સાધના સ્કૂલ(Sadhna School) ના વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા માટે 200 ફૂટ લાંબી અનોખી રાખડી બનાવી છે.

વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સની થીમ પર આ રાખડી બનાવી છે.જેમાં કોરોના કાળમાં પોતાના જીવની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવનાર ડોક્ટરો, સફાઈ કર્મીઓ, પોલીસ કર્મીઓ, નર્સિંગ સ્ટાફ, એમ્બ્યુલન્સ, સેવાભાવી સંસ્થાઓ સહિતના કોરોના વોરિયર્સને આ રાખડી અર્પણ કરવામાં આવશે.

Sadhna School Rakhi

Sadhna School Student Made Rakhi on Corona Warriors Theme Ahmedabad

શાળાના 22 વિદ્યાર્થીઓ દ્વારા 4 દિવસની મહેનત બાદ આ રાખડી બનાવી છે.થર્મોકોલ, રીબીન, કોરોના વોરિયર્સની કામગીરીના ફોટાઓ અને બ્રોચ વગેરે મટીરીયલનો ઉપયોગ કરીને આ રાખડી બનાવી છે.દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ થીમ પર રાખડી બનવવામાં આવે છે.ગત વર્ષે કોરોનાને કારણે વિદ્યાર્થીઓ રાખડી બનાવી શક્યા નહોતા.

કથાકાર જયા કિશોરી રાત્રે સૂતા પહેલા કરે છે આ કામ
મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો

ત્યારે આ વર્ષે વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સની થીમ પર રાખડી બનાવવાનો વિચાર આવ્યો.અને કોરોનાકાળમાં કોરોના વોરિયર્સ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવા માટે આ રાખડી તૈયાર કરવામાં આવી છે.

શાળાની વિદ્યાર્થીની બંસરી પટેલે જણાવ્યું હતું કે અમે ગત વર્ષે કોરોનાને કારણે રાખડી બનાવી શક્યા નહોતા.ત્યારે આ વર્ષે કોરોના વોરિયર્સ કરેલી કામગીરી અંગે કંઈક કરવાનો વિચાર આવ્યો અને કોરોના વોરિયર્સની કામગીરીને સન્માનવા માટે આ થીમ પર રાખડી બનાવી.22 વિદ્યાર્થીઓએ ચાર દિવસ સુધી મહેનત કરી અને આ રાખડી બનાવવા માટે 10 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.

સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી અલગ અલગ થીમ પર રાખડી બનાવવામાં આવે છે.જેમાં અગાઉના વર્ષોમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ત્રાસવાદ સામે ગુજરાતને રક્ષણ, બેટી બચાવો, ગ્લોબલ વોર્મિંગ, સ્વર્ણિમ ગુજરાત, વાંચે ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાન, શહીદો અમર રહો, ગુજરાતની અસ્મિતા, ધ માર્ટીયલ ઓફ પુલવામાં એટેક અને પરમવીરચક્રની થીમ પર રાખડીઓ બનાવી છે.

આ પણ વાંચો : Rakshabandhan: આ રક્ષાબંધન પર સર્જાયો શુભ સંયોગ ! જાણો, ભાઈને રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત

આ પણ  વાંચો :  Afghanistan War: તાલિબાનીઓ સામે લડત આપી રહ્યા છે સ્થાનિક લોકો, કબજામાંથી છોડાવ્યા આ 3 જિલ્લા

Latest News Updates

જેની ઠુમ્મરે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે કરી મુલાકાત
જેની ઠુમ્મરે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે કરી મુલાકાત
અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે tv9 સાથે કરી ખાસ વાતચીત
અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે tv9 સાથે કરી ખાસ વાતચીત
અમદાવાદના ટ્રાવેલ્સ ગૃપે જારી કર્યા 12 ઈલેક્શન સ્પેશ્યિલ ટુર પેકેજ
અમદાવાદના ટ્રાવેલ્સ ગૃપે જારી કર્યા 12 ઈલેક્શન સ્પેશ્યિલ ટુર પેકેજ
ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગધેથડ જઈ રૂપાલાએ લાલબાપુના લીધા આશિર્વાદ
ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગધેથડ જઈ રૂપાલાએ લાલબાપુના લીધા આશિર્વાદ
રજપૂત સમાજની બેઠકમાં રૂપાલાએ કહ્યું બે હાથ જોડીને સમાજની માફી માગુ છું
રજપૂત સમાજની બેઠકમાં રૂપાલાએ કહ્યું બે હાથ જોડીને સમાજની માફી માગુ છું
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">