કોરોના વાઈરસના લઈને સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. જો કે પોલીસ જ લોકડાઉનનું ઉલ્લંઘન કરે તો? આવા દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા છે. દાણીલીમડામાં સફી મંઝીલ પાસે પીઆઈ વસાવાએ સરઘસ કાઢ્યું હતું. પોલીસની હાજરીમાં સાજા થયેલાં દર્દીને આવકારવા માટે લોકો ભેગા થયા હતા. જો કે રેડ ઝોન હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી હતી અને તેના લીરેલીરા ઉડતા જોવા મળે છે. જુઓ અમારો અહેવાલ…
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : VIDEO:આંતર જિલ્લામાં અવર-જવર કરી શકાશે, હાલ ખાનગી બસોને જ અપાશે મંજૂરી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો