અમદાવાદ: નેતાઓનો પ્રચાર, કોરોનાનો પ્રસાર? કલેક્ટરે નિયમ પાલન કરાવવા માટે પોલીસ વિભાગને આપી કડક સુચના

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થઈ રહ્યું. લોકો માસ્ક વગર પણ જોવા મળી રહ્યા છે,

| Updated on: Feb 17, 2021 | 7:02 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થઈ રહ્યું. લોકો માસ્ક વગર પણ જોવા મળી રહ્યા છે, વડોદરામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તબિયત બગડતાં અને તેઓ કોરોના પોઝિટીવ આવતા સરકાર એલર્ટ છે. પ્રચારમાં ભીડ ભેગી થઈ રહી છે, તેની ગંભીર નોંધ પણ લેવાઈ રહી છે. કલેક્ટરે પોલીસ વિભાગને નિયમ પાલન માટે કડક સુચના પણ આપી છે.

 

 

આ પણ વાંચો: આસારામ બાપુને છાતીમાં દુખાવો ઉપડ્યો, ઈમરજન્સી વોર્ડમાં દાખલ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">