AMC : કોના શિરે હશે મેયરનો તાજ ? જાણો કોનું નામ છે રેસમાં આગળ, સત્તાવાર જાહેરાત કાલે

AMC Mayor : અમદાવાદ મહાનગરપાલિકામાં (AMC) ભવ્ય જીત બાદ મેયર પદનો તાજ કોને પહેરાવાશે ? આ માટે કેટલાક નામ ચર્ચામાં છે. અમદાવાદનું મેયર પદ SC અનામત હોવાથી ત્રણ નામ હાલમાં ચર્ચામાં છે

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 09, 2021 | 4:21 PM

અમદાવાદ મહાનગરપાલિકામાં (AMC) ભવ્ય જીત બાદ મેયર પદનો તાજ કોને પહેરાવાશે ? આ માટે કેટલાક નામ ચર્ચામાં છે. અમદાવાદનું મેયર પદ SC અનામત હોવાથી ત્રણ નામ હાલમાં ચર્ચામાં છે. અમદાવાદના મેયર પદ માટે ઠક્કરબાપાનગર વોર્ડના કિરીટ પરમારનું નામ રેસમાં છે. આ ઉપરાંત જોધપુર વોર્ડના અરવિંદ પરમાર કે નવરંગપુરા વોર્ડના હેમંત પરમાર પણ મેયર પદની રેસમાં છે. અમદાવાદના મેયર પદના નામ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ પણ અત્યંત મહત્વનું મનાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે થલતેજ વોર્ડના હિતેશ બારોટ, ઘાટલોડિયા વોર્ડના જતીન પટેલ કે પાલડી વોર્ડના જૈનિક વકીલનું નામ ચર્ચામાં છે. આ ત્રણ નેતાઓ પૈકી કોઈ એકને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું મોભાદાર પદ મળે તેવી શક્યતા સૌથી વધારે છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">