Kite Festival 2021-રાજ્યમાં નહી યોજાય પતંગોત્સવ, સરકાર બહાર પાડી શકે છે SOP, 4 મહાનગરમાં થશે લાગુ
Kite Festival 2021-ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે સરકાર SOP જાહેર કરી શકે છે.ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યની 4 મનપા વિસ્તારમાં પતંગ ખરીદી બજારો માટેના નિયમો જાહેર થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં પતંગોત્સવ પણ નહીં […]
Kite Festival 2021-ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે સરકાર SOP જાહેર કરી શકે છે.ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યની 4 મનપા વિસ્તારમાં પતંગ ખરીદી બજારો માટેના નિયમો જાહેર થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં પતંગોત્સવ પણ નહીં યોજાય.