Jagannath Rath Yatra LIVE: કોરોના સામે જાગૃતિ લાવવા ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું

ભગવાન જગન્નાથના રથ દ્વારા કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ યાત્રાને કોરોનાના ચુસ્ત પાલન વચ્ચે કાઢવામાં આવી રહી છે.

Jagannath Rath Yatra LIVE: કોરોના સામે જાગૃતિ લાવવા ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું
ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 10:17 AM

ભગવાન જગન્નાથની રથયાત્રા ગયા વર્ષે કોરોનાને લઈને મોકુફ રાખવામાં આવી હતી. આ વખતે પણ યાત્રાને કોરોનાના ચુસ્ત પાલન વચ્ચે કાઢવામાં આવી રહી છે. ત્યારે રથ દ્વારા કોરોના સામે લડવા માસ્ક પહેરવામાં આવે તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભગવાનનાં રથ પર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું જે લોકોના આકર્ષણનું કેનદ્ર બન્યું હતું.

હાલ, મામાનાં ઘરે સરસપુર પહોચ્યા ભગવાન જગન્નાથ સહિતનાં રથ. જ્યાં યજમાન દ્વારા મામેરા માટે પહેલેથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી અને ત્યાંથી રથ પરત થયા હતા. યાત્રા પહેલા ઘોડેસવાર પોલીસનો કડક બંદોબસ્ત જોવા મળ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો:  Rath Yatra LIVE : રથ ખેંચનારા ખલાસીઓ પણ રથયાત્રાને લઈને ઉત્સાહિત

આ પણ વાંચો: Rath Yatra LIVE : ભગવાનને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા, થોડી જ વારમાં નાથ નીકળશે નગરચર્યાએ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">