કોમેડિયન સુરલીન કૌરે કરી ઈસ્કોન વિશે અભદ્ર ટિપ્પણી, જાણો સંસ્થાએ શું જવાબ આપ્યો?

ધાર્મિક સંસ્થા ઈસ્કોન દ્વારા એક વિવાદાસ્પદ વીડિયોને લઈને સ્ટેન્ડઅપ કોમેડિયન સુરલીન કૌર અને મનોરંજન કંપની શેમારુની સામે મુંબઈમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરલીન કૌરે વીડિયોમાં ઈસ્કોન સંસ્થા વિશે અપમાનજક ટિપ્પણી કરી હતી. કોમેડિયન ઈસ્કોન વિશે પોર્ન જેવા અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો.  જે બાદ શેમારું કંપનીએ માફી માગી છે. આ વીડિયો પણ યુટ્યૂબ પરથી હટાવી […]

કોમેડિયન સુરલીન કૌરે કરી ઈસ્કોન વિશે અભદ્ર ટિપ્પણી, જાણો સંસ્થાએ શું જવાબ આપ્યો?
TV9 WebDesk8

|

May 29, 2020 | 2:39 PM

ધાર્મિક સંસ્થા ઈસ્કોન દ્વારા એક વિવાદાસ્પદ વીડિયોને લઈને સ્ટેન્ડઅપ કોમેડિયન સુરલીન કૌર અને મનોરંજન કંપની શેમારુની સામે મુંબઈમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરલીન કૌરે વીડિયોમાં ઈસ્કોન સંસ્થા વિશે અપમાનજક ટિપ્પણી કરી હતી. કોમેડિયન ઈસ્કોન વિશે પોર્ન જેવા અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો.  જે બાદ શેમારું કંપનીએ માફી માગી છે. આ વીડિયો પણ યુટ્યૂબ પરથી હટાવી લેવામાં આવ્યો છે.  જાણકારી મળી રહી છે કે ઈસ્કોન સંસ્થાએ માત્ર માફી નહીં પણ કૌર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.   વીડિયોને લઈને  અમદાવાદ ઈસ્કોનના જનરલ મેનેજર કલાનાથ ચૈતન્ય દાસે કહ્યું કે અમારો આ રોષ તે કોમેડિયન મહિલા સામે તો છે સાથે આ માનસિકતા સાથે પણ છે. જુઓ સમગ્ર ઈન્ટરવ્યું…

આ પણ વાંચો :   હાઈકોર્ટનો આદેશ: કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા દરમાં 5 કે 10 ટકાનો ઘટાડો કરે

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati