Ahmedabad: ચાંદખેડામાં પ્રેમીએ લગ્નના બહાને યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ

ચાંદખેડામાં પ્રેમીએ લગ્નના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. યુવતી સાથે લગ્નનો ઇનકાર કરતા યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Ahmedabad: ચાંદખેડામાં પ્રેમીએ લગ્નના બહાને યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ
ફોટો - આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: May 18, 2022 | 10:39 PM

Ahmedabad: ચાંદખેડામાં પ્રેમીએ લગ્નના બહાને યુવતી સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની વાત સામે આવી છે. યુવતી સાથે લગ્નનો ઇનકાર કરતા યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચાંદખેડા પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી કરી ધરપકડ હતી. પોલીસ કસ્ટડીના (Police custody) જોવા મળતા આરોપી હેનીલ વાઘેલાએ પ્રેમના નામે બેવફાઈ કરી હતી. જેના કારણે પ્રેમિકાને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

વાત કઈ ક એવી છે કે, કોલેજમાં એક યુવતી સાથે મિત્રતા કરી અને ત્યાર બાદ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. હેનીલ યુવતીને લગ્નના સપના બતાવ્યા અને પોતાના ઘરે લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમ સંબંધ દરમિયાન યુવતીએ હેનીલને લગ્ન કરવાની વાત કરી હતી. પરંતુ આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરીને યુવતી સાથે સંબંધ ખતમ કરી દીધા હતા. જેથી મનમાં લાગી આવતા યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે હેનીલ વાઘેલા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

આરોપી હેનીલ અને યુવતી છેલ્લા 3 વર્ષથી એકબીજાના સંપર્ક માં હતા. હેનીલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. એક સ્કૂલ બહાર બન્નેની મુલાકાત થઈ હતી અને એકબીજા સાથે મોબાઈલની આપ લે કરી હતી. ત્યાર બાદ બન્ને પ્રેમ સંબંધમાં જોડાયા હતા. આરોપીના માતા પિતા બન્ને નોકરી કરતા હોવાથી ઘરે એકલો રહેતો હતો. જેનો લાભ લઈને પોતાની પ્રેમિકાને ઘરે બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ આરોપીને યુવતી સાથે લગ્ન નોહતા કરવા. એતો બસ મોજશોખ માટે જ સબંધ રાખવા માંગતો હતો. યુવતીએ જ્યારે લગ્નનું દબાણ કર્યું તો આરોપીએ તેની સાથે સંબંધ પૂરા કરી દીધા. પ્રેમીના ધૂતકાર અને અપમાનજનક વર્તનથી કંટાળીને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધ્યો.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

ચાંદખેડા પોલીસે દુષ્કર્મને લઈને આરોપી હેનીલની ધરપકડ કરી લીધી અને મહત્વના પુરાવા મેળવવા આરોપીનો મોબાઈલ એફ.એસ.એલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે ઘટના સ્થળે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">