AHMEDABAD : હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ, અમદાવાદીઓમાં આનંદ

Rain in Ahmedabad : અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડતા અમદાવાદીઓમાં આનંદ છવાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 3:10 PM

AHMEDABAD :હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડતા અમદાવાદીઓમાં આનંદ છવાયો છે. રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું પુનરાગમન થયું છે ત્યારે અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ વરસ્યો છે.એસજી હાઇવે, વસ્ત્રાપુર, બોડકદેવ, સોલા, CTM, હાટકેશ્વર , વસ્ત્રાલ , મણિનગર સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ વરસી રહ્યી છે, સાથે જ આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના વેજલપુર, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, બોપલ, બોડકદેવ, ઘુમામાં વરસાદ
મણીનગર, ખોખરા, અમરાઇવાડી, ઓઢવ, નિકોલ વગેરે વિસ્તારોમાં વરસાદ પડતા સ્થાનિકોમાં આનંદ છવાયો છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">