Gujarat: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશે

Gujarat: કેન્દ્રીય પ્રધાન અમિત શાહ (Amit Shah)ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. 19મી જૂનથી 21 જૂન વચ્ચે અમિત શાહ ગુજરાતનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યો(Development Work)નું લોકાર્પણ કરશે

Gujarat: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશે
Gujarat: Union Home Minister Amit Shah will inaugurate various functions during his visit to Gujarat
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 5:26 PM

Gujarat: કેન્દ્રીય પ્રધાન અમિત શાહ (Amit Shah)ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. 19મી જૂનથી 21 જૂન વચ્ચે અમિત શાહ ગુજરાતનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યો(Development Work)નું લોકાર્પણ કરશે અને અમદાવાદ તથા ગાંધીનગરમાં બનેલા અલગ અલગ ત્રણ ઓવર બ્રિજનું ઉદ્ધાટન કરશે. સાથે જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના આગ્રહને માન આપીને અમિત શાહ કલોલ APMCનું લોકાર્પણ કરશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

મહત્વપૂર્ણ છે કે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમિત શાહને કાલોલ APMCનું લોકાર્પણ કરવા આગ્રહ કર્યો હતો અને અમિત શાહે પણ તેઓના આગ્રહને માન આપ્યું છે. આ તમામ કાર્યક્રમો બાદ અમિત શાહ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિકાસના કાર્યોની સમીક્ષા કરશે ત્યારબાદ 22 તારીખે ચાર વિધાનસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">