Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે કહ્યું હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી, જાણો શું કારણો આપ્યા હાઈકોર્ટે

Penalty for not wearing mask : ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે અમને પણ નથી ગમતું કે લોકો માસ્ક પહેરીને ફરે, પણ હાલ એવી પરિસ્થિતિ નથી કે માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય. આ માટે ગુજરાત હાઈકોર્ટે કારણો પણ રજૂ કર્યા છે.

Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે કહ્યું હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી, જાણો શું કારણો આપ્યા હાઈકોર્ટે
FILE PHOTO
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Jul 02, 2021 | 5:27 PM

Gujarat High Court : રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જો કે કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસો, મૃત્યુ અને એક્ટીવ કેસ ઓછા થતા રાજ્ય સરકારે વિવિધ પ્રતિબંધો ઓછા કરી નાખ્યા છે અને ઘણી છૂટ પણ આપી છે. આમાં એક મુદ્દો માસ્ક ન પહેરવાના દંડનો પણ હતો. રાજ્ય સરકારે માસ્ક (mask) ન પહેરવાના દંડની રકમ ઘટાડવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જો કે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) એ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડવાની ગુજરાત સરકાર (Gujarat Government) ની અરજી ફગાવી દીધી છે અને આ માટે કારણો પણ રજૂ કર્યા છે.

હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી : HC ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે હાલ માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય એમ નથી. હાઇકોર્ટે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરાવવાની શક્યતા છે. હાલ પણ ઘણા લોકો માસ્ક (mask) નથી પહેરી રહ્યાં. જો 50 ટકા લોકો માસ્ક પહેરતા હશે તો ત્રીજી લહેરનો સામનો કરી શકાશે. હાઈકોર્ટે કહ્યું કે અમને પણ નથી ગમતું કે લોકો માસ્ક પહેરીને ફરે, પણ હાલ એવી પરિસ્થિતિ નથી કે માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડી શકાય.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

50 ટકાથી વધુ વસ્તીના રસીકરણ બાદ વિચાર થશે : HC માસ્ક ન પહેરવાના દંડમાં ઘટાડો ન કરવાનું એક કારણ આપતા હાઈકોર્ટે કહ્યું કે રાજ્યમાં જો 50 ટકા વસ્તીનું રસીકરણ થશે તો આ અરજી અંગે વિચારવામાં આવશે અને માસ્ક ન પહેરવાનો દંડ ઘટાડવાની સમીક્ષા કરવામાં આવશે.

અન્ય દેશોમાં ઘણો વધારે દંડ : HC ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) એ રાજ્ય સરકારના વકીલને પૂછ્યું કે તમને માસ્ક (mask)ન પહેરવાનો રૂ.1000 નો દંડ વધારે લાગે છે, પણ શું તમે જાણો છો કે અન્ય દેશોમાં આ દંડ ઘણો વધારે છે?

કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને રોકવા માટે માસ્ક એ મહત્વનું હથિયાર છે. ભારત સહીત દુનિયાના અન્ય દેશોએ પણ કોરોના ગાઈડલાઈનમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું હતું. જો કે આમ છતા ઘણા લોકો માસ્ક વગર જ બહાર નીકળતા હોવાથી તેમને નિયમોની પાલન કરાવવા દંડિત કરવામાં આવતા હતા. વિશ્વના ઘણા દેશો પોતાના નાગરિકોને માસ્ક ન પહેરવાનો દંડ કરી રહ્યાં છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">