ગુજરાત ATSએ કરોડો રુપિયાની લૂંટમાં સંડોવાયેલા આરોપી શિવપુરી ગોસ્વામીની કરી ધરપકડ

ગુજરાત ATSએ કરોડો રુપિયાની લૂંટના આરોપીને ઝડપી લીધો છે.  શિવપુરી ગોસ્વામી નામના આરોપીની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  છોટા રાજન ગેંગના સભ્યોની સાથે મળીને લૂંટને અંજામ શિવપુરી ગોસ્વીમી આપતો હતો. 5 જેટલી મોટી મોટી લૂંટમાં શિવપુરી ગોસ્વામીનું નામ ખુલ્યું છે.  ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતેથી એટીએસ શિવપુરીને દબોચી લીધો હતો. […]

ગુજરાત ATSએ કરોડો રુપિયાની લૂંટમાં સંડોવાયેલા આરોપી શિવપુરી ગોસ્વામીની કરી ધરપકડ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:31 PM

ગુજરાત ATSએ કરોડો રુપિયાની લૂંટના આરોપીને ઝડપી લીધો છે.  શિવપુરી ગોસ્વામી નામના આરોપીની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  છોટા રાજન ગેંગના સભ્યોની સાથે મળીને લૂંટને અંજામ શિવપુરી ગોસ્વીમી આપતો હતો. 5 જેટલી મોટી મોટી લૂંટમાં શિવપુરી ગોસ્વામીનું નામ ખુલ્યું છે.  ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતેથી એટીએસ શિવપુરીને દબોચી લીધો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શિવપુરીએ અનેક લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 2940 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 1517 લોકોના મોત, વાંચો તમામ વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">