AGL કંપનીમાં આઈટીના મેગા સર્ચ ઓપરેશનમાં 10 કરોડ રોકડા અને 12 લોકરો મળી આવ્યા

AGL કંપનીની રેડમાં IT વિભાગને કુલ 10 કરોડ રૂપિયા રોકડા તેમજ 12 લોકરો મળી આવ્યા છે. આ ઉપરાંત રોકડના બદલે ફાઇનાન્સરો પાસેથી બેન્કમાં કરાવેલી નાણાની એન્ટ્રી મળી આવી છે.આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવે તેવી આશંકા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 10:49 PM

AGL કંપનીની 40 જગ્યાએ આઈટી વિભાગે (IT Raid) સર્ચ ઓપરેશન હાથ ધર્યું. અમદાવાદમાં(Ahmedabad)  શાંતિગ્રામ ખાતેના AGL કંપનીના માલિકના રહેઠાણ સહિત 30 જગ્યાઓ પર IT વિભાગે સર્ચ હાથ ધર્યુ છે. આ ઉપરાંત ફાઈનાન્સર સંકેત શાહ, રુચિત શાહ, દીપક શાહ અને સેજલ શાહને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ છે.. અત્યાર સુધીના સર્ચમાં IT વિભાગને કુલ 10 કરોડ રૂપિયા રોકડા તેમજ 12 લોકરો મળી આવ્યા છે. આ ઉપરાંત રોકડના બદલે ફાઇનાન્સરો પાસેથી બેન્કમાં કરાવેલી નાણાની એન્ટ્રી મળી આવી છે.આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવે તેવી આશંકા છે. અમદાવાદ ઉપરાંત મોરબી, હિંમતનગર, સુરત ઓફિસ પર પણ તપાસ ચાલુ છે.

એશિયન સિરામીક્સ ગ્રુપ (Asian Granito Limited) અને ખાનગી ફાયનાન્સ પેઢીમાં ઈન્કમટેક્સ (Income Tax) ના વહેલી સવારથી દરોડા પડ્યા છે. હિંમતનગરમાં ગ્રુપના ડીરેક્ટરોના બંગ્લોઝ, ઓફીસો, ફેક્ટરીઓ અને શોરુમમાં વહેલી સવાર થી સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે. ખાનગી ફાયનાન્સ સિમંધર નામની પેઢી અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરમાં ઓફીસો ધરાવે છે. જે પેઢી અને તેમના સંચાલકોને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ખાસ કરીને એશિયન ગ્રુપમાં મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. એશિયન ગ્રુપના ડીરેક્ટરોના બંગ્લોઝ ખાતે પણ મોટા પ્રમાણમાં અધિકારીઓ વહેલી સવારે આવી પહોંચ્યા હતા. આ સાથે જ પ્રાંતિજ નજીક આવેલ દલપુર અને કાટવાડ સિરામીક્સ ઝોનની ફેક્ટરીઓમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિરામીક્સ જોન અને શહેરના ખાનગી ફાયનાન્સ પેઢીઓમાં આઇટીની કાર્યવાહી (IT Search) ના સમાચાર જાણીને ફફડાટ વ્યાપી ગયો હતો

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">