GTU એ પ્રિન્સિપાલ વિનાની કોલેજો સામે કાર્યવાહી કરી ,68 કોલેજોની 25 ટકા સીટો પર કાપ મુક્યો

જીટીયુ દ્વારા રાજયની એન્જીનીયરીંગ, ડિપ્લોમા અને ફાર્મસી કોલેજોનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક એન્જીનીયરીંગ, ફાર્મસી અને ડિપ્લોમા કોલેજો પ્રિન્સિપાલ વિના જ ચાલતી હોવાનું બહાર આવ્યું હતું.

GTU એ પ્રિન્સિપાલ વિનાની કોલેજો સામે કાર્યવાહી કરી ,68 કોલેજોની 25 ટકા સીટો પર કાપ મુક્યો
GTU took action against colleges without principals cutting 25 percent seats in 68 colleges (File Photo)
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Aug 12, 2021 | 6:46 PM

જીટીયુ(GTU)એ પ્રિન્સિપાલ વગરની કોલેજો(College) સામે લાલ આંખ કરી છે.જીટીયુએ પ્રિન્સિપાલ(Principal)વિના ચાલતી 68 કોલેજોની 25 ટકા સીટોમાં ઘટાડો કર્યો છે..6 ડિગ્રી એન્જીનીયરીંગ, 49 ડિપ્લોમા અને 13 એમબીએ કોલેજોની કુલ સીટો માંથી 25 ટકા સીટો ઘટાડી દેવામાં આવી છે.આ બાબતે જીટીયુએ એડમિશન કમિટીને પણ જાણ કરી છે.

જીટીયુ દ્વારા રાજયની એન્જીનીયરીંગ, ડિપ્લોમા અને ફાર્મસી કોલેજોનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક એન્જીનીયરીંગ, ફાર્મસી અને ડિપ્લોમા કોલેજો પ્રિન્સિપાલ વિના જ ચાલતી હોવાનું બહાર આવ્યું હતું.

ડીગ્રી એન્જીનીયરીંગની 30, ડિપ્લોમા એન્જીનીયરીંગની 36 કોલેજો, ફાર્મસીની 18 અને એમબીએની 14 કોલેજોમાં પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું હતું.. આવી કોલેજોને જીટીયુએ નોટીસ ફટકારી તાત્કાલિક પ્રિન્સિપાલ, ફેકલ્ટી અને લેબેરેટરીની ઉણપ દૂર કરવા આદેશ કર્યો હતો. જીટીયુના આદેશ બાદ પણ 68 કોલેજોએ પ્રિન્સિપાલ અને ફેકલ્ટીની જગ્યા ના ભરતા જીટીયુએ આ કોલેજોની સીટો કાપી નાંખી છે.68 કોલેજોની અંદાજે 7 હજારથી વધુ સીટો ઘટાડી દીધી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ અંગે જીટીયુના કુલપતિ પ્રો.નવીન શેઠે જણાવ્યું હતું કે જીટીયુ દ્વારા કોલેજોનું એકેડેમિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું…એકેડેમિક ઇન્સ્પેકશનમાં વિવિધ કોલેજોમાં અલગ અલગ પ્રકારની ડેફિસીયન્સી બહાર આવી હતી. જીટીયુએ તમામ કોલેજોને ડેફિસીયન્સી દૂર કરવા નોટીસ આપી હતી.

જે કોલેજોએ ડેફિસીયન્સી દૂર નથી કરી તેવી કોલેજોની સીટોમાં 25 ટકા કાપ મુકવામાં આવ્યો છે… આગામી દિવસોમાં કોલેજો પ્રિન્સિપાલ, ફેકલ્ટી અને લેબેરેટરીની ખામીઓ દૂર નહીં કરે તો 50 ટકા સીટો કાપવાથી લઈ નો એડમિશન ઝોનમાં મુકવાની કાર્યવાહી કરવામાં આવશે.પ્રિન્સિપાલ વિનાની કોલેજો સામે c કાર્યવાહી, 68 કોલેજોની 25 ટકા સીટો પર કાપ મુક્યો

પ્રિન્સિપાલ વગરની કોલેજો સામે જીટીયુએ લાલ આંખ કરી છે.જીટીયુએ પ્રિન્સિપાલ વિના ચાલતી 68 કોલેજોની 25 ટકા સીટોમાં ઘટાડો કર્યો છે..6 ડિગ્રી એન્જીનીયરીંગ, 49 ડિપ્લોમા અને 13 એમબીએ કોલેજોની કુલ સીટો માંથી 25 ટકા સીટો ઘટાડી દેવામાં આવી છે..આ બાબતે જીટીયુએ એડમિશન કમિટીને પણ જાણ કરી છે.

જીટીયુ દ્વારા રાજયની એન્જીનીયરીંગ, ડિપ્લોમા અને ફાર્મસી કોલેજોનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક એન્જીનીયરીંગ, ફાર્મસી અને ડિપ્લોમા કોલેજો પ્રિન્સિપાલ વિના જ ચાલતી હોવાનું બહાર આવ્યું હતું જ ના હોવાનું સામે આવ્યું છે..

ડીગ્રી એન્જીનીયરીંગની 30, ડિપ્લોમા એન્જીનીયરીંગની 36 કોલેજો, ફાર્મસીની 18 અને એમબીએની 14 કોલેજોમાં પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું હતું. આવી કોલેજોને જીટીયુએ નોટીસ ફટકારી તાત્કાલિક પ્રિન્સિપાલ, ફેકલ્ટી અને લેબેરેટરીની ઉણપ દૂર કરવા આદેશ કર્યો હતો. જીટીયુના આદેશ બાદ પણ 68 કોલેજોએ પ્રિન્સિપાલ અને ફેકલ્ટીની જગ્યા ના ભરતા જીટીયુએ આ કોલેજોની સીટો કાપી નાંખી છે.68 કોલેજોની અંદાજે 7 હજારથી વધુ સીટો ઘટાડી દીધી છે.

આ અંગે જીટીયુના કુલપતિ પ્રો.નવીન શેઠે જણાવ્યું હતું કે જીટીયુ દ્વારા કોલેજોનું એકેડેમિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.એકેડેમિક ઇન્સ્પેકશનમાં વિવિધ કોલેજોમાં અલગ અલગ પ્રકારની ડેફિસીયન્સી બહાર આવી હતી. જીટીયુએ તમામ કોલેજોને ડેફિસીયન્સી દૂર કરવા નોટીસ આપી હતી..છતાં પણ જે કોલેજોએ ડેફિસીયન્સી દૂર નથી કરી તેવી કોલેજોની સીટોમાં 25 ટકા કાપ મુકવામાં આવ્યો છે.આગામી દિવસોમાં કોલેજો પ્રિન્સિપાલ, ફેકલ્ટી અને લેબેરેટરીની ખામીઓ દૂર નહીં કરે તો 50 ટકા સીટો કાપવાથી લઈ નો એડમિશન ઝોનમાં મુકવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : સુરત રેલવે સ્ટેશને સામુહિક ગવાયુ રાષ્ટ્રગીત, વીડિયો બનાવીને રાષ્ટ્રગીત ડોટ ઈન વેબસાઈટ પર કરાયો અપલોડ

આ પણ વાંચો : Numerology : અંકોથી થાય છે લોકોના સ્વભાવની ઓળખ, જાણો 1થી 9 અંકો વિશે શું કહે છે અંકશાસ્ત્ર

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">