ખુશ ખબર : ભાવનગરના મહુવા-સુરત ટ્રેનની ફ્રિક્વન્સી વધી , 20 ઓગસ્ટથી અઠવાડિયામાં 5 દિવસ દોડશે

જેમાં યાત્રિયોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી 20 ઓગસ્ટથી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ દોડશે.

ખુશ ખબર : ભાવનગરના મહુવા-સુરત ટ્રેનની ફ્રિક્વન્સી વધી , 20 ઓગસ્ટથી અઠવાડિયામાં 5 દિવસ દોડશે
Good news Frequency of Bhavnagar Mahuva-Surat train increased will run 5 days a week from August 20 (File Photo)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 19, 2021 | 5:25 PM

ગુજરાત(Gujarat)માં ભાવનગરના મહુવા(Mahuva)થી સુરત વચ્ચેની ટ્રેનની ફ્રિક્વન્સી વધારવામાં આવી છે. જેમાં યાત્રિયોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા મહુવા-સુરત સુપરફાસ્ટ(Surat Superfast)સ્પેશિયલ ટ્રેનની ફ્રિક્વન્સી 20 ઓગસ્ટથી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ દોડશે.

આ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ- 1) ટ્રેન નંબર 09050/09049 મહુવા-સુરત-મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (અઠવાડિયાના 5 દિવસ) ટ્રેન નંબર 09050 મહુવા – સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ મહુવાથી 19:35 કલાકે ઉપડશે અને અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 02:15/02:35 કલાકનો રહેશે અને બીજા દિવસે 6:35 કલાકે સુરત પહોંચશે.

આ ટ્રેન 20 ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી મંગળવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવાર ના રોજ અઠવાડિયામાં 5 દિવસ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09049 સુરત – મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન સુરતથી 22:00 કલાકે ઉપડશે અને અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 02:00/02:20 કલાકનો રહેશે અને બીજા દિવસે 9:05 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન 21 ઓગસ્ટ, 2021 થી આગળની સૂચના સુધી સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર ના રોજ અઠવાડિયામાં 5 દિવસ ચાલશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ ટ્રેન રસ્તામાં રાજુલા, સાવરકુંડલા, ઢસા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ છે.

2) ટ્રેન નંબર 09097 સુરત-મહુવા સ્પેશિયલ 19 ઓગસ્ટ, 2021 ના ​​રોજ સુરતથી 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 4:15 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન માત્ર 1 દિવસ માટે ચાલશે.

3) મૂળ ટ્રેન નંબર 12945/12946 (09071/09072 સ્પેશિયલ) સુરત-મહુવા-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 25 ઓગસ્ટ, 2021 થી બંને દિશામાં રદ રહેશે. આ વિશેષ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો : Afghanistan : અધિકારીઓને બહાર કાઢવા ભારતની મદદે US, જાણો કઈ રીતે થયુ Operation Airlift

આ પણ વાંચો :  Rajkot : પાટીદાર એટલે ભાજપ, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારોને મનાવવાનો કર્યો પ્રયાસ

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">