મુસાફરોના અસંતોષ બાદ અમદાવાદ એરપોર્ટ પર 2 જ દિવસમાં નિર્ણય બદલાયો, ફ્રી પાર્કિગ ચાર્જના સમયમાં વધારો 

1 એપ્રિલથી અદાણી સંચાલિત અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport)પર પાર્કિગચાર્જ (Parking Charge)માં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિગ ચાર્જને લઈને મુસાફરોના અસંતોષ બાદ નિર્ણય બદલાયો છે. મુસાફરો અને ટેક્સી, રીક્ષાચાલકોમાં રોષને જોતાં 2 જ દિવસમાં નિર્ણય બદલવો પડ્યો છે. ડોમેસ્ટિક એરપોર્ટ પર ફ્રી પાર્કિગ ચાર્જનો સમય 5 મિનિટથી વધારીને […]

| Updated on: Apr 03, 2021 | 12:07 AM

1 એપ્રિલથી અદાણી સંચાલિત અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport)પર પાર્કિગચાર્જ (Parking Charge)માં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિગ ચાર્જને લઈને મુસાફરોના અસંતોષ બાદ નિર્ણય બદલાયો છે. મુસાફરો અને ટેક્સી, રીક્ષાચાલકોમાં રોષને જોતાં 2 જ દિવસમાં નિર્ણય બદલવો પડ્યો છે. ડોમેસ્ટિક એરપોર્ટ પર ફ્રી પાર્કિગ ચાર્જનો સમય 5 મિનિટથી વધારીને 10 મિનિટ કરવામાં આવ્યો છે. અગાઉ ફક્ત 5 મિનિટમાં જ મુસાફરોને ડ્રોપ કરીને નીકળી જવું પડ્તું હતું અને જો 5 મિનિટ ઉપર સમય થાય તો પાર્કિગ ચાર્જ રૂપિયા 90 ચૂક્વવો પડતો હતો પણ હવે મુસાફરો, ટેક્સી અને રિક્ષાચાલકોને 10 મિનિટનો સમય ફ્રી પાર્કિગ માટે આપવામાં આવશે.

નવા પાર્કિગચાર્જનો અમલ શરૂ

અમદાવાદ એરપોર્ટ પર 1લી એપ્રિલથી વાહનોના પાર્કિગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ડ પર હવે પહેલા અડધો કલાક કાર પાર્કનો ચાર્જ રૂપિયા 80થી વધારીને 90 રૂપિયા કર્યો છે. અગાઉ 2 કલાક કાર પાર્ક કરવાનો ચાર્જ રૂપિયા 80 વસૂલવામાં આવતો હતો, ત્યારે હવે 30 મિનિટ માટે જનતાએ 90 રૂપિયા ચૂકવવા પડશે.

આમ, કાર પાર્કનો સમય ચોથા ભાગનો કરી દેવામાં આવ્યો છે અને તેમાં રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. આ સ્થિતિ જોતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે કોરોના વાઈરસની આ સ્થિતિમાં અચાનક તોતિંગ ભાવવધારો કરવો યોગ્ય નથી. પાર્કિગના નવા ચાર્જ મુજબ પ્રાઈવેટ કારને પ્રથમ 30 મિનિટ પાર્ક માટે રૂપિયા 90 અને 2 કલાક પાર્ક કરવા માટે 150 રૂપિયા ચૂક્વવા પડશે, ત્યારે કોમર્શિયલ કાર માટે પણ પાર્કિગનો આ ચાર્જ લાગુ પડશે.

જ્યારે ટુ-વ્હીલરને પ્રથમ 30 મિનિટ પાર્ક કરવા માટે રૂપિયા 30 ચાર્જ ચૂકવવો પડશે અને 2 કલાક સુધી પાર્ક કરવા માટે રૂપિયા 80 ચૂક્વવા પડશે. કોચ-બસને પ્રથમ 30 મિનિટ પાર્ક કરવા રૂપિયા 500 અને 2 કલાક સુધી પાર્ક કરવા માટે રૂપિયા 800 આપવા પડશે. ત્યારે ટેમ્પો-મિનિ બસને 30 મિનિટ પાર્ક કરવા રૂપિયા 300 અને 2 કલાક સુધી પાર્ક કરવા માટે રૂપિયા 500 ચૂક્વવા પડશે.

આ પણ વાંચો: Indian Railway: ટ્રેનમાં વૃદ્ધ દંપતીને લોઅર બર્થ ના આપવો રેલવેને ભારે પડ્યું, ચૂક્વવુ પડ્યું રૂપિયા 3 લાખ વળતર 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">