VIDEO: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ફ્લેટમાં ચાલતુ કોલસેન્ટર ઝડપાયું, લોન આપવાના બહાને આચરતા હતા છેતરપિંડી
અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસે સુદર્શન ફ્લેટમાં ચાલતુ કોલસેન્ટર ઝડપી પાડ્યું હતું. બેંકમાંથી લોન આપવાના બહાને છેતરપિડી કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. લોન અપાવવાના બહાને 10 ટકા કમિશન લઇ આચરતા હતા છેતરપિંડી. પોલીસે લેપટોપ મેજીક જેક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો કમાલ […]
અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસે સુદર્શન ફ્લેટમાં ચાલતુ કોલસેન્ટર ઝડપી પાડ્યું હતું. બેંકમાંથી લોન આપવાના બહાને છેતરપિડી કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. લોન અપાવવાના બહાને 10 ટકા કમિશન લઇ આચરતા હતા છેતરપિંડી. પોલીસે લેપટોપ મેજીક જેક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો