અમદાવાદ: SVP હોસ્પિટલની મોટી બેદરકારી આવી સામે, જુઓ VIDEO

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસની સાથે મોતના આંકડા પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. દર્દીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવવાની જાણ કરવાથી લઈને હોસ્પિટલમાં દાખલ કરવાને લઈને SVP હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા હર્ષ અસરાનીનો એક વીડિયો સામે આવ્યો છે. હર્ષના પિતાને બપોરે રિપોર્ટ નેગેટિવ […]

અમદાવાદ: SVP હોસ્પિટલની મોટી બેદરકારી આવી સામે, જુઓ VIDEO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:28 PM

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસની સાથે મોતના આંકડા પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. દર્દીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવવાની જાણ કરવાથી લઈને હોસ્પિટલમાં દાખલ કરવાને લઈને SVP હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા હર્ષ અસરાનીનો એક વીડિયો સામે આવ્યો છે. હર્ષના પિતાને બપોરે રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી ઘરે મોકલી દીધા અને SVP હોસ્પિટલે દર્દી રાતે પોઝિટીવ હોવાનું કહી ફરી દાખલ કર્યા. ત્યારે તંત્રની બેદરકારીથી આખા પરિવારને કોરોના થયો છે. ત્યારે SVPએ સ્પષ્ટતા કરતા કહ્યું કે બે વ્યક્તિના નામ સરખા હોવાથી આ સમસ્યા થઈ હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">