સરકારના અને આરોગ્ય વિભાગના આયોજનની ખુલી પોલ, SVPનો લેટર છતાં ખાનગી હોસ્પિટલમાં દર્દીને એન્ટ્રી નહીં

અમદાવાદમાં કોરોના વાઈરસના દર્દીઓને કેટલી હાલાકી પડી રહી છે, તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો એ પ્રકારનો છે કે સરકારના અને આરોગ્ય વિભાગના આયોજનની પોલી ખુલી ગઈ છે. SVP હોસ્પિટલે દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા માટે લેટર લખી આપ્યો તેમ છતાં ખાનગી હોસ્પિટલો દર્દીને દાખલ કરતી નથી. SVP હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો વચ્ચે […]

સરકારના અને આરોગ્ય વિભાગના આયોજનની ખુલી પોલ, SVPનો લેટર છતાં ખાનગી હોસ્પિટલમાં દર્દીને એન્ટ્રી નહીં
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 5:43 PM

અમદાવાદમાં કોરોના વાઈરસના દર્દીઓને કેટલી હાલાકી પડી રહી છે, તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો એ પ્રકારનો છે કે સરકારના અને આરોગ્ય વિભાગના આયોજનની પોલી ખુલી ગઈ છે. SVP હોસ્પિટલે દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા માટે લેટર લખી આપ્યો તેમ છતાં ખાનગી હોસ્પિટલો દર્દીને દાખલ કરતી નથી. SVP હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો વચ્ચે સંકલન નથી. SVPમાંથી દર્દીને ગમે ત્યારે ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવાય છે. ત્યારે સરકારની ગાઈડલાઈન છતાં ખાનગી હોસ્પિટલો ધરખમ ચાર્જ વસુલે છે. અલગ અલગ બહાના હેઠળ રૂપિયા વસુલાતા હોવાનો દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">