અમદાવાદ: BMW કારમાં લાગી અચાનક આગ, જુઓ VIDEO

અમદાવાદના નિકોલના ખોડિયાર મંદિર નજીક BMW કારમાં આગ લાગવાની ઘટના બની છે. અચનાક જ ગાડીમાં આગ લાગી હતી, ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. ફાયરબ્રિગેડ દ્વારા BMW કારમાં લાગેલી આગ કાબૂમાં લેવાઈ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના […]

અમદાવાદ: BMW કારમાં લાગી અચાનક આગ, જુઓ VIDEO
Kunjan Shukal

| Edited By: Bipin Prajapati

Sep 19, 2020 | 4:39 PM

અમદાવાદના નિકોલના ખોડિયાર મંદિર નજીક BMW કારમાં આગ લાગવાની ઘટના બની છે. અચનાક જ ગાડીમાં આગ લાગી હતી, ત્યારે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. ફાયરબ્રિગેડ દ્વારા BMW કારમાં લાગેલી આગ કાબૂમાં લેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati