Ahmedabad: વધતી મોંઘવારી વચ્ચે અમદાવાદીઓના માથે વધુ એક બોજો, પાણીના કનેક્શનના ચાર્જીસમાં વધારો કરાયો

અત્યાર સુધી અમદાવાદમાં (Ahmedabad) અલગ અલગ ઝોનમાં કાર્પેટ એરિયા મુજબ તેમજ ઘર મુજબ પાણીનો ચાર્જ વસુલવામાં આવતો હતો. જેમાં નવા પશ્ચિમ ઝોનમાં (West zone )યુનિટ અને કાર્પેટ એરિયા મુજબ ચાર્જ વસુલવામાં આવતો હતો.

Ahmedabad: વધતી મોંઘવારી વચ્ચે અમદાવાદીઓના માથે વધુ એક બોજો, પાણીના કનેક્શનના ચાર્જીસમાં વધારો કરાયો
Water cut in Varachha, Limbayat zone on 30 and 31 May (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 1:39 PM

એક તરફ મોંઘવારી (Inflation) દિવસે દિવસે વધી રહી છે. સામાન્ય વર્ગ માંડ પોતાનું ઘર ચલાવી રહ્યા છે. ત્યારે અમદાવાદવાસીઓ (Ahmedabad) પર વધુ એક કર બોજ નાખવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાણીના કનેક્શનના (Water connection) ચાર્જીસમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદની પ્રજાને પાણી કનેક્શન મેળવવું હવે મોંઘુ પડશે. કોર્પોરેશનની વોટર કમિટીમાં પાણી પર વસુલવામાં આવતા ચાર્જ બાબતે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવેથી દરેક ઝોનમાં એકસરખો ચાર્જ વસુલાશે

અત્યાર સુધી પાણી વિતરણમાં શહેરના અલગ-અલગ ઝોનમાં અલગ-અલગ દરથી ચાર્જ વસુલવામાં આવતો હતો. જે બાબતે શહેરમાં હવે એક જ ચાર્જ વસૂલવાનો નિર્ણય વોટર કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. આ નવી નીતિથી 7 ઝોનમાં હવે પાણીના નવા કનેક્શન બાબતે દરેક ઝોનમાં એક સરખો ચાર્જ ભરવાનો રહેશે.

અત્યાર સુધી પશ્ચિમ ઝોનમાં વસુલાતો હતો સૌથી વધુ ચાર્જ

અત્યાર સુધી અલગ અલગ ઝોનમાં કાર્પેટ એરિયા મુજબ તેમજ ઘર મુજબ પાણીનો ચાર્જ વસુલવામાં આવતો હતો. જેમાં નવા પશ્ચિમ ઝોનમાં યુનિટ અને કાર્પેટ એરિયા મુજબ ચાર્જ વસુલવામાં આવતો હતો. જેના કારણે શહેરમાં સૌથી વધુ ચાર્જ આ વિસ્તારના રહીશોએ ચૂકવવો પડતો હતો. હવે આ વિસ્તારના લોકોને કનેક્શન માટેના ચાર્જ માટે ઓછી રકમ ભરવી પડશે. તો શહેરના અન્ય પાંચ ઝોનમાં કનેક્શન માટે વધુ રૂપિયા ભરવા પડશે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પાણી કનેક્શનના ચાર્જમાં વધારો

રહેણાંક માટે પાણી કનેક્શનનો ચાર્જ 3 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરાયો છે. જ્યારે પાણીના કોમર્શિયલ કનેક્શનો ચાર્જ 20 રૂપિયાથી વધારીને 40 રૂપિયા કરવામાં આવ્યો છે. તેમજ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે પાણી કનેક્શન માટે 5 હજાર અને કમર્શિયલમાં ગેરકાયદે કનેક્શન માટે 10 હજારના દંડની જોગવાઈ કરી છે.

આ ઉપરાંત વોટર કમિટીમાં ગેરકાયદેસર લેવામાં આવેલા પાણીના કનેક્શન બાબતે પણ દંડની જોગવાઈ કરવાનો નિર્ણય લેવાયો છે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર પાણીનું કનેક્શન લેવાયું હશે તો પ્રથમ વખત 5000 અને જો કમર્શિયલમાં ગેરકાયદેસર પાણીનું કનેક્શન લેવાયું હશે તો 10000 રૂપિયા દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. બીજી વખત જો ગેરકાયદેસર કનેક્શન લેતા આવા એકમો પકડાય તો દંડની રકમમાં વધારો કરાશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">