અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ગ્રાહક સુરક્ષા અધિનિયમ એક્ટ હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે. નાગરિકો પાસેથી વાહનવેરો ઉઘરાવ્યા બાદ AMC તરફથી સેવામાં થઈ રહેલી ઉણપ વિશે જવાબ માગવામાં આવ્યો છે. સાત દિવસમાં તેનો ઉકેલ ના લવાય તો કાનુની રીતે દાવો માંડવાની કાનુની નોટિસ પણ ગ્રાહક સુરક્ષા કાર્યકરે પાઠવી છે. શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં આવેલ વિવિધ તુટેલા રસ્તાઓથી મુશ્કેલીની નોંધ લેવાઈ, લોકોની હાડમારી અને રખડતા ઢોરોને લઈને માનસિક તણાવ બદલ નોટિસ પાઠવાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો