Ahmedabad : અર્બન-20 સિટી શેરપા બેઠક, જાણો બે દિવસની બેઠકમાં શું થશે ?

Ahmedabad : કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીના વર્ચ્યુઅલ સંબોધન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધન બાદ U-20 કન્વીનર્સ દ્વારા વેલકમ નોટ રજૂ કરાશે.

Ahmedabad : અર્બન-20 સિટી શેરપા બેઠક, જાણો બે દિવસની બેઠકમાં શું થશે ?
અર્બન-20 સિટી શેરપા બેઠક
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 08, 2023 | 3:49 PM

Ahmedabad : અર્બન 20 સિટી શેરપા ઇન્સેપ્શન બેઠકની વિધિવત શરુઆત ગુરુવારે સાડા દસ વાગ્યાથી થશે. તાજ સ્કાયલાઇન હોટેલ ખાતે મુખ્ય બેઠકો યોજાશે. પહેલા દિવસના પ્રથમ સત્રની શરુઆત તુર્કી અને સીરિયાના ભૂકંપ પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૌન પાળવામાં આવશે. એ પછી દીપ પ્રાગટ્સ સાથે બેઠકનો આરંભ થશે. બાદમાં મેયર દ્વારા સ્વાગત સંબોધન કરવામાં આવશે. એ પછી ભારતના જી-20 શેરપા અમિતાભ કાંત જી-20 કોલ ફોર એક્શન મુદ્દે સંબોધન કરશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીના વર્ચ્યુઅલ સંબોધન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધન બાદ U-20 કન્વીનર્સ દ્વારા વેલકમ નોટ રજૂ કરાશે. તથા કન્વીનર્સ દ્વારા તમામ સિટી શેરપાનો પરિચય આપવામાં આવશે.

ગુરુવારે પ્રથમ દિવસે શું થશે?

– બીજા સત્રમાં આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય સચિવ મનોજ જોશી ઇન્ડિયાઝ અર્બન ઇમ્પેરેટીવ વિષય પર વિશેષ સંબોધન કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

– ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રુપના ચેર સોલોમન આરોકીરાજ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

– ડિઝસ્ટર રીસ્ક રીડક્શન વર્કિંગ ગ્રુપના ચેર કમલ કિશોર દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાશે.

– ડિજીટલ ઇકોનોમી વર્કિંગ ગ્રુપના ચેર ડો.સંદીપ ચેટરજી દ્વારા પ્રેઝન્ટેશન.

– લંચ બાદ U-20 કન્વીનર્સ દ્વારા સ્વાગત અને પરિચય.

– લૂકિંગ બેક એટ જાકાર્તા મુદ્દે ડો.શ્રી હયાતી દ્વારા પ્રેઝન્ટેશન.

-અમદાવાદના સિટી શેરપા પ્રવીણ ચૌધરી દ્વારા U-20 અમદાવાદની પ્રાથમિકતાઓ મુદ્દે પ્રેઝન્ટેશન રજૂ કરાશે.

– ગુજરાતના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ કુમાર દ્વારા અર્બન ઇનોવેશન્સ ઇન ગુજરાત વિષય પર સંબોધન.

– અર્બન પ્લાનિંગ એન્ડ એન્વાર્યમેન્ટ સસ્ટેઇનિબીલીટી મુદ્દે એચએલસીન કેશવ વર્મા દ્વારા સંબોધન.

– સેન્ટર ફોર એક્સિલન્સ અર્બન ટ્રાન્સપોર્ટના પ્રોફેસર એમીરેટ્સ એચએમ શિવાનંદ સ્વામી દ્વારા ક્લાઇમેટ ફાયનાન્સિંગ મુદ્દે સંબોધન.

– સાંજે સાબરમતી આશ્રમની મુલાકાત અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ડિનર.

શુક્રવારે બીજા દિવસે શું થશે?

– ડેલિગેટ્સ માટે સવારે વૈકલ્પિક હેરિટેજ વોક.

– હાઉસ ઓફ એમજી ખાતે બ્રેકફાસ્ટ.

– U-20ની પ્રાથમિકતાઓ વિશે સિટી શેરપા પ્રવીણ ચૌધરી દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન.

– વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય સંજીવ સાન્યાલ દ્વારા સંબોધન.

– ગુજરાતના આર્થિક બાબતોના વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધાર દ્વારા જી-20 અને ગુજરાત મુદ્દે સંબોધન.

– યૂથ-20 મુદ્દે આકાશ ઝા દ્વારા પ્રેઝન્ટેશન.

– સ્ટાર્ટ અપ 20ના ચેર ચિંતન વૈષ્ણવ દ્વારા પ્રેઝન્ટેશન.

– અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા સંબોધન.

– આવાસ અને શહેરી બાબતોના વિભાગના જોઇન્ટ સેક્રેટરી કુણાલ કુમાર દ્વારા સમાપન સંબોધન.

– અમદાવાદ શેરપા દ્વારા આભાર વચન.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">