Ahmedabad : નકલી પાસપોર્ટના આધારે કુવૈત જઇ રહેલા 2 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા, એસઓજી ક્રાઇમે તપાસ હાથ ધરી

અમદાવાદથી(Ahmedabad)  બનાવટી પાસપોર્ટ(Passport)ના આધારે કુવૈત જઇ રહેલા 2 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. જેમાં હિન્દૂ નામથી મુસાફરી કરવા નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કલકત્તાના એજન્ટો દ્વારા નકલી પાસપોર્ટ બનાવતા SOG ની ટીમે કલકત્તા તપાસ શરૂ કરી છે.

Ahmedabad : નકલી પાસપોર્ટના આધારે કુવૈત જઇ રહેલા 2 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા, એસઓજી ક્રાઇમે તપાસ હાથ ધરી
Ahmedabad SOG Arrrest Fake Passsport Accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Oct 04, 2022 | 11:42 PM

અમદાવાદથી(Ahmedabad)  બનાવટી પાસપોર્ટ(Passport)ના આધારે કુવૈત જઇ રહેલા 2 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. જેમાં હિન્દૂ નામથી મુસાફરી કરવા નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કલકત્તાના એજન્ટો દ્વારા નકલી પાસપોર્ટ બનાવતા SOG ની ટીમે કલકત્તા તપાસ શરૂ કરી છે. જેમાં એસઓજી ક્રાઇમે બે બાંગ્લાદેશી નાગરિક સાહિદુલ મુલ્લા અને આમીનુર ગાઝીની ધરપકડ કરી છે. આ બાંગ્લાદેશીએ બનાવટી પાસપોર્ટના આધારે કુવૈત જઇ રહ્યા હતા અત્યારે ઈમિગ્રેશન વિભાગને બંને વ્યક્તિઓને અટકાવ્યા અને પાસપોર્ટની તપાસ કરી હતી..આ ઉપરાંત તેઓના નામ અને સરનામાની પૂછપરછ કરતા બાંગ્લાદેશીઓ પર શંકા આવી હતી અને બાદમાં વધુ તપાસ હાથ ધરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો કે હિન્દુ નામ ધારણ કરીને આ બન્ને આરોપીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં રહેતા હતા અને એજન્ટની મદદથી ડ્રાઇવિંગ લાયસન્સ, અને આધારકાર્ડ પણ બનાવી લીધા હતા.

બાંગ્લાદેશથી કુવેત જવું શક્ય નથી

સામાન્ય રીતે ગેરકાયદેસર અને બનાવટી પાસપોર્ટ ની તપાસ એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતી હોય છે જેના ભાગ સ્વરૂપે આ બંને આરોપીઓની વધુ તપાસ પણ એસઓજી ક્રાઈમ બ્રાન્ચને જ સોંપવામાં આવી છે. આ બંને આરોપીઓએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે તે લોકો કુવેત જવા માટે પ્રયાસ કરતા હતા માટે તેમના એજન્ટે કહ્યું હતું કે બાંગ્લાદેશથી કુવેત જવું શક્ય નથી માટે બાંગ્લાદેશની ભોમરા બોર્ડરથી કોલકતા થોડા સમય માટે સ્થાઈ થવું પડશે અને બાદમાં કુવૈત જવાનું થશે ..જેથી કરીને બંને આરોપીઓ ભારતમાં આવ્યા હતા અને હિન્દૂ નામ ધારણ કરીને છૂટક મજૂરી પણ કરતા હતાં.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ દેશોમાં તપાસ હાથ ધરવામાં આવી

કુવૈતના વાહીદ કાદીયાન એજન્ટ શિવમ ઉર્ફે દીપ ઉર્ફે મહાદિપ પાસેથી બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો અને આ બનાવટી પાસપોર્ટ ના આધારે બંને આરોપીઓ કુવૈત જવાના ફિરાકમાં હતા. પરંતુ આરોપીઓના મનુસબા નાકાર થઈ ગયા અને આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.ત્યારે હાલ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ દેશોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે..જેમાં વાહિદ તથા દીપ નામના બંને આરોપીની પણ તપાસ SOG ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી..

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">