VIDEO: અમદાવાદના બોપલ બાદ નિકોલમાં AMCએ બનાવેલી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી

અમદાવાદમાં બોપલની ઘટના બાદ નિકોલમાં પણ પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નિકોલના ભોજલધામ પાસે અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનતી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. આ દરમિયાન કામ કરતા 8 જેટલા શ્રમિકો દટાયા હતા. જેને તાત્કાલિક કામગીરીથી બહાર કાઢવામાં આવ્યા છે. તો સ્થાનિકોની માહિતી પ્રમાણે 3 જેટલા લોકો હજુ દટાયા હોવાની આશંકા છે. […]

VIDEO: અમદાવાદના બોપલ બાદ નિકોલમાં AMCએ બનાવેલી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 11:04 AM

અમદાવાદમાં બોપલની ઘટના બાદ નિકોલમાં પણ પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. નિકોલના ભોજલધામ પાસે અમદાવાદ કોર્પોરેશન દ્વારા બનતી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. આ દરમિયાન કામ કરતા 8 જેટલા શ્રમિકો દટાયા હતા. જેને તાત્કાલિક કામગીરીથી બહાર કાઢવામાં આવ્યા છે. તો સ્થાનિકોની માહિતી પ્રમાણે 3 જેટલા લોકો હજુ દટાયા હોવાની આશંકા છે.

આ પણ વાંચોઃ ભારતની 5 ખૂંખાર મહિલા જેની દુનિયાભરની પોલીસને છે તલાશ, આ ગુનાઓમાં છે સંડોવણી

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છેકે, પાણીની ટાંકીનું કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જેમાં એક સ્લેબ ધરાશાયી થતા આ દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં 15 દિવસ દરમિયાનમાં આ બીજી દુર્ઘટના છે અગાઉ પણ બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 3 લોકોના મોત નિપજ્યા હતા. હજુ તો પાણીની ટાંકીનું કામ ચાલુ હતું આ સમયે જ આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પ્રકારની બેદરકારી પાછળ તંત્ર જવાબદારી લેશે કે, દર વખતની માફક તપાસના બહાને છટકી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">