Ahmedabad : POS મશીનથી દંડ ભરવામાં લોકો નિરાશ ? ટ્રાફિક પોલીસનો ડિઝીટલ દંડ પ્રોજેકટ ફેઇલ ?

ટ્રાફિક વિભાગ દ્વારા POS મશીનથી 135 જેટલા સ્થળ પર જ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ વસુલાય છે. POS મશીનથી ડિજિટલ દંડ વસુંલવા માટે શરૂ કરાયેલ પાયલોટ પ્રોજેક્ટ નિષ્ફળતાના આરે જોવા મળી રહ્યો છે.

Ahmedabad : POS મશીનથી દંડ ભરવામાં લોકો નિરાશ ? ટ્રાફિક પોલીસનો ડિઝીટલ દંડ પ્રોજેકટ ફેઇલ ?
Ahmedabad: People disappointed in paying fines with POS machine? Traffic Police's Digital Penalty Project Fails?
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Oct 01, 2021 | 4:01 PM

દોઢ માસમા એક કરોડનો દંડ વસુલાયો, 1 કરોડ પૈકી માત્ર 11 લાખ રુપિયા ડીજીટલ દંડ વસુલાયો

ટ્રાફિક પોલીસે શરૂ કરેલા પીઓએસ મશીન કે જેનાથી ડિજિટલ દંડ લેવાય છે તે હવે શરૂઆતથી જ મૃતપાય હાલતમાં થઈ ગયો. આ મશીન થી દોઢ માસમાં 1.05 કરોડ વસુલાયો. જેમાંથી ડિજિટલ દંડ માત્ર 10 ટકા લોકોએ જ ભર્યો. ત્યારે આગામી દિવસોમાં આ મશીનનો સૌથી વધુ ઉપયોગ કરી પ્રોજેકટ ને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવશે.

ટ્રાફિક વિભાગ દ્વારા POS મશીનથી 135 જેટલા સ્થળ પર જ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ વસુલાય છે. POS મશીનથી ડિજિટલ દંડ વસુંલવા માટે શરૂ કરાયેલ પાયલોટ પ્રોજેક્ટ નિષ્ફળતાના આરે જોવા મળી રહ્યો છે. કારણકે દોઢ મહિનામાં 20 હજાર વાહન ચાલકો મેમો આપી 1.05 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે . જેમાંથી 2200 જેટલા મેમો ડિજિટલ દંડની પાવતી મેળવી 11 લાખ રૂપિયા વસુંલ્યા છે એટ્લે કે 90 લાખ દંડ રોકડમાં વસુંલાયો છે..એટ્લે માત્ર 10 ટકા લોકો જ ડિજિટલ દંડ ભરી રહ્યાં છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

POS મશીનમાંથી દંડ વસુલવો ટ્રાફિક વિભાગ ભારે પડી શકે છે. કારણકે એક મશીનમાં 5 ડિજિટલ ટ્રાન્જેક્શન ( દંડની ડિજિટલ પાવતી) ન નીકળે તો મશીનનું 500 રૂપિયા લેખે એક મહિનાનું તમામ મશીન લેખે કુલ 70 હજાર રૂપિયા ભાડું ચુંકવું પડે. પરંતુ હાલ ડિજિટલ દંડ પાવતી વધું ન નીકળતી હોવાથી કેટલું ભાડું ચુકવે છે તે આગામી દિવસમાં ખબર પડી શકે છે. ત્યારે હજુ પણ કેટલીક તકલીફો સામે આવી રહી છે તેને દૂર કરવા POS મશીનમાં QR કોડ વિકલ્પનો ઉમેરો કરવામાં આવશે. જેથી કરીને દંડ સરળતાથી ભરી શકાય.

હાલ POS મશીનનો વધું ઉપયોગ યંગસ્ટર્સ ડિજિટલ માધ્યમને આવકારી રહ્યા છે પરંતુ બીજી તરફ મોટી ઉંમરના લોકો તેની નકારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે..પરતું બીજી બાજુ Pos મશીનથી શહેરમાં લોકોના ટ્રાફિક પોલીસ સાથેના ઘર્ષણો ઓછા થયા છે. ત્યારે જો કોઈ વ્યક્તિ નિયમ નથી તોડ્યો એવી વાત કરે તો pos મશીનની પાછળ એક કેમેરો પણ છે તેનાથી તેનો ફોટો પાડવામાં આવે છે એટલે કોઈ વ્યક્તિ દંડ ભરવામાં આનાકાની કરે તો તેને તુરંત જ ફોટો બતાવીને સ્થળ પર જ દંડ ભરાવવામાં આવે છે..જેથી POS મશીનથી હવે મેમો બુક જ નહિ પરંતુ ઈ મેમો ભરવામા પણ મદદરૂપ બન્યુ છે.

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">