Ahmedabad : રિવરફ્રન્ટ પર સહેલાણીઓ પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે

રિવરફ્રન્ટ પર સહેલાણીઓ પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ માટે પેસેન્જર ક્રુઝ સેવા ફરી શરૂ કરવામાં આવશે. આજે સાંજથી પેસેન્જર ક્રુઝ બોટ મુલાકાતીઓ માટે શરૂ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 3:29 PM

Ahmedabad : રિવરફ્રન્ટ પર સહેલાણીઓ પેસેન્જર ક્રુઝની મજા માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ માટે પેસેન્જર ક્રુઝ સેવા ફરી શરૂ કરવામાં આવશે. આજે સાંજથી પેસેન્જર ક્રુઝ બોટ મુલાકાતીઓ માટે શરૂ થશે. કોરોના દરમિયાન હરવા ફરવાના સ્થળો પર પ્રતિબંધ હતો. આ દરમિયાન પેસેન્જર ક્રુઝ બોટને મેઇન્ટેનન્સ માટે મોકલાઈ હતી જે હવે અમદાવાદ પરત ફરી છે. 20 મિનિટની સવારીનો વ્યક્તિ દીઠ ચાર્જ રૂપિયા 250 રહેશે. 60 વ્યક્તિઓ એક સાથે આ પેસેન્જર ક્રુઝ બોટમાં બેસી શકશે. હાલ કોરોનાની ગાઈડલાઈનને જોતા સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટમાં જેટ સ્કી પણ એક અનોખું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બે વર્ષથી લઇને મોટી ઉંમરના બધા જ વ્યક્તિઓ વોટર સ્પોર્ટસનો આનંદ માણી શકશે.

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">