Ahmedabad : શિવરંજીની હિટ એન્ડ રન કેસમાં નવો વળાંક, પોલીસે હોમગાર્ડની ખાતાકીય તપાસના આપ્યા આદેશ

પોલીસ તંત્ર દ્વારા હાલ, હોમગાર્ડ કમાન્ડરને પત્ર લખીને હોમગાર્ડ જવાન પરબત સામે ખાતાકીય તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.  મહત્વનું છે કે, પોલીસ તપાસ દરમિયાન કરેલી પૂછપરછમાં  હોમગાર્ડ પરબત પણ શંકાના દાયરામાં આવ્યો હતો.

Sachin Kolte
| Edited By: | Updated on: Jul 06, 2021 | 3:22 PM

પોલીસ દ્વારા  શિવરંજીની હિટ એન્ડ રન (Hit and run)કેસમાં  પર્વ શાહના સાક્ષી તરીકે હોમગાર્ડ જવાનની પોલીસ ચોપડે સાક્ષી તરીકે નોંધ કરવામાં આવી છે. જેને કારણે હોમગાર્ડ (Home guard)પરબત સામે ખાતાકીય તપાસ કરવા માટે હોમગાર્ડ કમાન્ડરને (Commander) પત્ર લખવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, પર્વ શાહ જે કારનો પીછો કરતા હતા તે સમયે જ શિવરંજની વિસ્તારમાં હિટ એન્ડ રનની( Hit And Run) ઘટના બની હતી. ત્યારે હાલ અન્ય પોલીસકર્મી અને હોમગાર્ડ જવાનની કામગિરી સામે અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે.

પોલીસ તંત્ર દ્વારા હાલ, હોમગાર્ડ કમાન્ડરને પત્ર લખીને હોમગાર્ડ જવાન પરબત સામે ખાતાકીય તપાસ કરવા માટે  આદેશ આપવામાં આવ્યા છે.  મહત્વનું છે કે, પોલીસ તપાસ દરમિયાન કરેલી પૂછપરછમાં  હોમગાર્ડ પરબત પણ શંકાના દાયરામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,જે હોમગાર્ડ જવાન પરબત ઠાકોર અકસ્માતના દિવસે  ડ્યુટી (Duty) ન હોવા છતાંય શિવરંજની વિસ્તારમાં ધૈર્ય પટેલની ગાડીમાં બેસી પર્વ શાહની ગાડીનો પીછોકર્યો હતો. ઉપરાંત ઘટનાના, CCTVમાં જે કાર દેખાઈ રહી છે તેમાં ધૈર્યની સાથે હોમગાર્ડ પણ હાજર હતો. ત્યારે અકસ્માત બાદ ઘટના સ્થળે કેમ ન આવ્યો અને અકસ્માત થયો ત્યારે એ ત્યાં કેમ ન રોકાયો જેવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે.

જો કે, પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં હાલ કોઈ અન્ય બાબત સામે નથી આવી પરંતુ હિટ એન્ડ રનમાં થયેલી દુર્ઘટના બાદ હકિકત સામે આવવી જરૂરી છે.

આ પણ વાંચો : મોદી પ્રધાનમંડળના વિસ્તરણની અટકળ, નરેન્દ્ર મોદી-અમિત શાહ સાથી પક્ષના નેતાઓ સાથે યોજશે મહત્વની બેઠક

આ પણ વાંચો : Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">