Ahmedabad : બાપના બગીચા કાફેમાં મોડી રાતે તોડફોડ અને ફાયરિંગની ઘટના, આરોપીઓને પોલીસે ઝડપ્યા

અમદાવાદના એસપી રીંગ રોડ પર મોડી રાત સુધી ધમધમી રહેલા કાફે જાણે કે સામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. એસપી રીંગ રોડ શીલજ સર્કલ નજીક આવેલ બાપના બગીચામાં ગત મોડી રાત્રે ફાયરીંગનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાની હકીકત કંઈક એવી છે કે રાત્રિના લગભગ બે વાગ્યાની આસપાસ કેટલાક યુવકો ગાડી લઈને આવ્યા હતા અને દારૂ પી રહ્યા હતા.

Ahmedabad : બાપના બગીચા કાફેમાં મોડી રાતે તોડફોડ અને ફાયરિંગની ઘટના, આરોપીઓને પોલીસે ઝડપ્યા
Ahmedabab Bap No Bagicho Cafe
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Feb 03, 2023 | 11:46 PM

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે. લૂંટ, ચોરી જેવા બનાવો બાદમાં હવે સામાજિક જ તત્વો નો આતંક જોવા મળ્યો છે. એસપી રીંગ રોડ પર આવેલ બાપના બગીચા કાફેમાં તોડફોડ કરી બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે. જેમાં શહેરના એસપી રીંગ રોડ પર મોડી રાત સુધી ધમધમી રહેલા કાફે જાણે કે સામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. એસપી રીંગ રોડ શીલજ સર્કલ નજીક આવેલ બાપના બગીચામાં ગત મોડી રાત્રે ફાયરીંગનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાની હકીકત કંઈક એવી છે કે રાત્રિના લગભગ બે વાગ્યાની આસપાસ કેટલાક યુવકો ગાડી લઈને આવ્યા હતા અને દારૂ પી રહ્યા હતા.

યુવકોને દારૂ પીવાની ના પાડતા જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને સિક્યુરિટી સાથે બોલાચાલી કરી

જો કે કાફી પર હાજર તેઓને અહીં દારૂ પીવાની ના પાડતા જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને સિક્યુરિટી સાથે બોલાચાલી કરતા સમગ્ર ઘટનાની જાણ કાફે માલિકને થઈ હતી. જેથી કાફે માલિક પણ ત્યાં પહોંચ્યા હતા તે સમયે આ યુવકોએ તેઓની સાથે પણ બોલાચાલી કરી મારા મારી કરી હતી.

કાફેના કર્મચારીઓને માર મારવા લાગ્યા હતા

જો કે કાફે પર આવેલા ગ્રાહકો વચ્ચે પડતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં ચારેક વાગ્યાની આસપાસ કાફે બંધ કરીને માલિક ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ બે ફોરચુનર કારમાં 10 થી વધુ શખ્સો આવ્યા હતા અને fortuner કારથી કાફેનો દરવાજો તોડી આ હાથમાં લાકડી, બેઝ બોલ જેવા હથિયારો સાથે અંદર ઘૂસી ગયા હતા અને કાફેના કર્મચારીઓને માર મારવા લાગ્યા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

તેમજ તોડફોડ કરવા લાગ્યા હતા. અને મુખ્ય આરોપી એવા વિશ્વનાથ રઘુવંશી એક રાઉન્ડ ફાયરિંગ જ્યારે અન્ય આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં કાફેમાં તોડફોડ કર્યા બાદ આરોપીઓએ સ્ટોરમાં આગ પણ લગાડી હતી.

સમગ્ર મામલે બંને પક્ષની ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી

જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પરથી મુખ્ય આરોપી સહિત કેટલાક આરોપીઓને ઝડપી લીધા હતા. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે બંને પક્ષની ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે..પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે આરોપી વિશ્વનાથ ના પિતા સિક્યુરિટી ગાર્ડ હોવાથી તેમના હથિયાર વડે તેણે ફાયરિંગ કર્યું હતું. જો કે અન્ય હથિયાર ક્યાંથી અને કોણ લાવ્યું હતું તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ચણાની ટેકાના ભાવે ખરીદીની મર્યાદા 40 ટકા કરવા કેન્દ્ર સરકારને રજુઆત કરી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">