અમદાવાદ: આજથી ફરજિયાત માસ્કનો નિયમ લાગુ, નિયમભંગ બદલ 2 હજારથી 50 હજારનો દંડ થઈ શકે

અમદાવાદ મનપાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. દુકાનદાર, ફેરિયાઓ અને સુપર માર્કેટમાં કામ કરતા સ્ટાફ માટે આજથી માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આજથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવશે.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ […]

અમદાવાદ: આજથી ફરજિયાત માસ્કનો નિયમ લાગુ, નિયમભંગ બદલ 2 હજારથી 50 હજારનો દંડ થઈ શકે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:05 PM

અમદાવાદ મનપાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. દુકાનદાર, ફેરિયાઓ અને સુપર માર્કેટમાં કામ કરતા સ્ટાફ માટે આજથી માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આજથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મ્યુનિસિપલ કમિશનરે આગળ કહ્યું કે, શાકભાજીની લારીઓ અમુક અંતરે ઉભી રાખવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે દરેક દુકાનો અને લારીઓ પર બોર્ડ લગાવાશે. આ બોર્ડમાં નાગરિકોએ શું કરવું, શું ન કરવું અને કઈ કઈ સાવચેતી રાખવી તે અંગેની માહિતી આપવામાં આવશે. તેમજ ફેરિયાઓ માસ્ક વિના જોવા મળશે તો ત્રણ મહિના સુધી લાયસન્સ પણ રદ કરાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કોઈ દુકાનદાર માસ્ક નહીં પહેરે તો 5 હજાર દંડ ઉપરાંત તે દુકાનનું શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ માટેનું લાયસન્સ રદ કરીને ત્રણ મહિના સુધી દુકાન બંધ કરાવી દેવામાં આવશે. મહત્વનું છે કે ફેરિયાઓને વિનામૂલ્યે મનપા તરફથી સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કરી દેવામાં આવ્યું છે તથા બેનર્સ પણ આપી દેવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">